Hymn No. 6068 | Date: 16-Dec-1995
|
|
Text Size |
 |
 |
1995-12-16
1995-12-16
1995-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12057
રહ્યાં છે એ તો સાથેને સાથે, તારી જીવનયાત્રામાં, એ તો સાથેને સાથે
રહ્યાં છે એ તો સાથેને સાથે, તારી જીવનયાત્રામાં, એ તો સાથેને સાથે પળભર કે ક્ષણભર ભી તું થયો નથી છૂટો, પડયો નથી તું એનાથી છૂટો પુત્ર પરિવાર સગાંસંબંધીના સાથ, રહ્યાં છૂટતાને મળતા તને જીવનમાં મળ્યા ભલે જીવનમાં એ તો તને, રહ્યાં ના કદી સદા, રહ્યાં મળતાને છૂટતા વર્ત્યા કદી તારા દુશ્મન બનીને, વર્ત્યા કદી સાથી બનીને, રહ્યાં એ તો સાથે ને સાથે કરાવી મુસાફરી એણે જગના ખૂણેખૂણાની, રહ્યાં પાસે ને પાસે, રહ્યાં સાથે ને સાથે ગણ્યાને ગણાવ્યા મેં એને મારા, તોયે જીવનમાં મારા ના બન્યા, રહ્યાં તોયે સાથે ને સાથે રહ્યાં દોડતાને દોડાવતા મને એની પાછળને પાછળ, પણ રહ્યાં પાસે ને પાસે, સાથે ને સાથે લડાવ્યા જીવનભર લાડ મેં તો એને, છોડી ના શક્યો એને, વીત્યા જનમોજનમ તોયે પ્રભુ કેરા મિલાપે દૂર રહ્યાં એમાં તોયે, છોડયા ના સાથ એના, રહ્યાં એ સાથે ને સાથે રહ્યાં સાથે તોયે, જોઈ ના શક્યો એને, તોયે છોડયા ના કદી એને, રહ્યાં એ સાથે ને સાથે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyam che e to sathene sathe, taari jivanayatramam, e to sathene saathe
palabhara ke kshanabhara bhi tu thayo nathi chhuto, padayo nathi tu enathi chhuto
putra parivara sagansambandhina satha, rahyam chhutatane malata taane jivanamam
malya bhale jivanamam e to tane, rahyam na kadi sada, rahyam malatane chhutata
vartya kadi taara dushmana banine, vartya kadi sathi banine, rahyam e to saathe ne saathe
karvi musaphari ene jag na khunekhunani, rahyam paase ne pase, rahyam saathe ne saathe
ganyane ganavya me ene mara, toye jivanamam maara na banya, rahyam toye saathe ne saathe
rahyam dodatane dodavata mane eni pachhalane pachhala, pan rahyam paase ne pase, saathe ne saathe
ladavya jivanabhara lada me to ene, chhodi na shakyo ene, vitya janamojanama toye
prabhu kera milape dur rahyam ema toye, chhodaya na saath ena, rahyam e saathe ne saathe
rahyam saathe toye, joi na shakyo ene, toye chhodaya na kadi ene, rahyam e saathe ne saathe
|