Hymn No. 6075 | Date: 22-Dec-1995
|
|
Text Size |
 |
 |
1995-12-22
1995-12-22
1995-12-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12064
ચૂક્યો નથી જીવનમાં કાંઈ હું એકવાર, ચૂક્યો છું હું તો વારંવાર
ચૂક્યો નથી જીવનમાં કાંઈ હું એકવાર, ચૂક્યો છું હું તો વારંવાર છે આ તો તારી પાસે, મારા ખુલ્લા દિલનો એકરાર બનાવી ગઈ સદા મને માયા બેકરાર, જાણી ના શક્યો, કરી ના શક્યો તારો સત્કાર કરવી જોઈતી હતી જીવનની મારે જેટલી દરકાર, ના કરી, રહ્યો એમાં હું બેદરકાર દીધા જીવનને સંજોગોએ કારમાં ઘા, ઝીલવા દીધી પ્રેમ ને ભાવ તણી તેં તલવાર કર્યા જીવનમાં આવા કંઈક તેં ઉપકાર, રહ્યો તોયે તારા પ્રત્યે બેદરકાર કણ કણમાં રહ્યો છે તું, અણુ અણુમાં વ્યાપ્યો છે તું, મળ્યો નથી તને હું મળી શક્યો નથી જીવનમાં તને, છે જીવનની મોટી મારી આ કમનસીબી છું લાયક કે નાલાયક જીવનમાં, જાણું ના હું એ તો, નથી કાંઈ હું એનો જાણકાર ચાહતોને ચાહતો રહ્યો હું જીવનમાં, મળે ના જનમ મને ફરી કદી કરી રહ્યો છું વર્તન હું તો એવું, બનાવે છે મને એનો તો હકદાર તારાને મારા વચ્ચે રહ્યું હોય ભલે અંતર, તોડી ના શકું ભલે હું એ અંતર રહેવા દે છે શાને તું એ અંતર, બનતો નથી કેમ તું એ અંતર તોડનાર ઝાઝી વાતોના ના ગાડા ભરાય, હું સંભળાવનાર, તું છે એક જ મારો સાંભળનાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chukyo nathi jivanamam kai hu ekavara, chukyo chu hu to varam vaar
che a to taari pase, maara khulla dilano ekaraar
banavi gai saad mane maya bekarara, jaani na shakyo, kari na shakyo taaro satkara
karvi joiti hati jivanani maare jetali darakara, na kari, rahyo ema hu bedarakara
didha jivanane sanjogoe karamam gha, jilava didhi prem ne bhaav tani te talavara
karya jivanamam ava kaik te upakara, rahyo toye taara pratye bedarakara
kaan kanamam rahyo che tum, anu anumam vyapyo che tum, malyo nathi taane hu
mali shakyo nathi jivanamam tane, che jivanani moti maari a kamanasibi
chu layaka ke nalayaka jivanamam, janu na hu e to, nathi kai hu eno janakara
chahatone chahato rahyo hu jivanamam, male na janam mane phari kadi
kari rahyo chu vartana hu to evum, banave che mane eno to hakadara
tarane maara vachche rahyu hoy bhale antara, todi na shakum bhale hu e antar
raheva de che shaane tu e antara, banato nathi kem tu e antar todanara
jaji vatona na gada bharaya, hu sambhalavanara, tu che ek j maaro sambhalanara
|