Hymn No. 5716 | Date: 17-Mar-1995
|
|
Text Size |
 |
 |
મેં તો કાંઈ ના કર્યું, કર્યું તોયે ઘણું ઘણું
Me To Kai Na Karyu, Karyu Toye Ghanu Ghanu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1995-03-17
1995-03-17
1995-03-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1215
મેં તો કાંઈ ના કર્યું, કર્યું તોયે ઘણું ઘણું
મેં તો કાંઈ ના કર્યું, કર્યું તોયે ઘણું ઘણું ચાલ્યો ના ભલે હું ડગલું, ચાલ્યો તોયે ઘણું ઘણું રોક્યું ના જ્યાં એને રોક્યું, મુસીબતનું પડીકું મળ્યું ચાલ્યો ના ભલે ડગલું, થાકવું તોયે મારે પડયું ભલે બધે એ તો ફર્યું, ત્યાં ને ત્યાં પાછું એ તો ફર્યું ઘણું ઘણું એણે તો જોયું, યાદ ના બધું તો રહ્યું સુખદુઃખ ના એને હતું, સંગી તોયે એનું બન્યું ફરી ફરી એ તો ફરતું રહ્યું, સ્થિર ના એમાં એ બન્યું જ્યાં જ્યાં ઝાઝું ગમ્યું, ફરી ફરી ત્યાં એ તો દોડયું કોઈના હાથમાં ના એ આવ્યું, હાથતાળી સહુને દેતું રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
me to kai na karyum, karyum toye ghanu ghanum
chalyo na bhale hu dagalum, chalyo toye ghanu ghanum
rokyu na jya ene rokyum, musibatanum padikum malyu
chalyo na bhale dagalum, thakavum toye maare to tayum
bhale badhe, payum eachum nee pharyum
ghanu ghanum ene to joyum, yaad na badhu to rahyu
sukh dukh na ene hatum, sangi toye enu banyu
phari phari e to phartu rahyum, sthir na ema e banyu
jya jyam jajum ganyum, phari phari Tyam e to dodyu
koina haath maa na e avyum, hathatali sahune detum rahyu
|