Hymn No. 6289 | Date: 28-Jun-1996
|
|
Text Size |
 |
 |
1996-06-28
1996-06-28
1996-06-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12278
ચાલુ રહેશે, ચાલુ રહેશે, જીવનનો સંગ્રામ તારો ચાલુ રહેશે
ચાલુ રહેશે, ચાલુ રહેશે, જીવનનો સંગ્રામ તારો ચાલુ રહેશે મેળવીશ ના જિત જ્યાં સુધી તું એમાં, સંગ્રામ તારો તો ના અટકશે કર કોશિશ જિતવા સંગ્રામ તારો, એના વિના તો એ ચાલુ રહેશે એક શત્રુને જિતવાથી ના કાંઈ વળશે, સંગ્રામ તારો તો ચાલુ રહેશે માનવતાનું મંદિર કરવું છે ઊભું, જિત વિના તો એ અધૂરું રહેશે તારાને તારા ફાયદા ને નુક્સાન, જીવનમાં તો એમાંને એમાં હશે વિશ્વાસ, અવિશ્વાસ, ગમાઅણગમામાંથી ઊભો એ તો થાશે આ સંગ્રામનો તો ભેટો જગમાં જીવનમાં તો બીજો ના મળશે તું ને તું તો, સેનાપતિ અને સૈનિક તારા સંગ્રામવા તો રહેશે તારો સંગ્રામ સહુ દૂરથી તો જોશે, ના ભાગ એમાં તો કોઈ લઈ શકશે બાહ્ય સંગ્રામ તારો સહુ કોઈ જાણશે, અંતરસંગ્રામ તારો ના કોઈ જાણી શકશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chalu raheshe, chalu raheshe, jivanano sangrama taaro chalu raheshe
melavisha na jita jya sudhi tu emam, sangrama taaro to na atakashe
kara koshish jitava sangrama taro, ena veena to e chalu raheshe
ek shatrune jitavathi na kai valashe, sangrama taaro to chalu raheshe
manavatanum mandir karvu che ubhum, jita veena to e adhurum raheshe
tarane taara phayada ne nuksana, jivanamam to emanne ema hashe
vishvasa, avishvasa, gamaanagamamanthi ubho e to thashe
a sangramano to bheto jag maa jivanamam to bijo na malashe
tu ne tu to, senapati ane sainika taara sangramava to raheshe
taaro sangrama sahu durathi to joshe, na bhaga ema to koi lai shakashe
bahya sangrama taaro sahu koi janashe, antarasangrama taaro na koi jaani shakashe
|