Hymn No. 6291 | Date: 29-Jun-1996
|
|
Text Size |
 |
 |
1996-06-29
1996-06-29
1996-06-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12280
ધાર્યું અણધાર્યુ, રહ્યું જીવનમાં તો બનતુંને બનતું એવું
ધાર્યું અણધાર્યુ, રહ્યું જીવનમાં તો બનતુંને બનતું એવું જે મારા મનમાં પણ ના હતું જે મારા ચિત્તમાં પણ ના હતું મેળ મળ્યો ના મનમાં રે જેના, મેળ મળ્યો અચાનક એનો એવો પ્રશ્નોને પ્રશ્નો જાગે હૈયાંમાં, જીવનમાં ઉકેલ મળ્યો અચાનક એવો મળે અણધાર્યાં કંઈક જીવનમાં એવા, તૂટે સંબંધો જીવનમાં એવા કરતાને કરતા રહ્યાં જીવનમાં, કર્યું જીવનમાં કંઈક તો એવું કર્યો વિચાર જીવનમાં તો જ્યાં, કર્યું હતું જીવનમાં ઘણું તો એવું કબ્જો લીધો ગુસ્સાએ જીવનમાં જ્યાં, કર્યું જીવનમાં તો ત્યાં એવું લોભલાલચમાં ઘેરાઈ ઘેરાઈ, કર્યું જીવનમાં વર્તન ત્યારે તો એવું ઘડી બે ઘડી રાખીશ માયામાં, જઈશ ભૂલી પ્રભુને હું તો એમાં એવા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dharyu anadharyu, rahyu jivanamam to banatunne banatum evu
je maara mann maa pan na hatu je maara chitt maa pan na hatu
mel malyo na mann maa re jena, mel malyo achanaka eno evo
prashnone prashno jaage haiyammam, jivanamam ukela malyo achanaka evo
male anadharyam kaik jivanamam eva, tute sambandho jivanamam eva
karatane karta rahyam jivanamam, karyum jivanamam kaik to evu
karyo vichaar jivanamam to jyam, karyum hatu jivanamam ghanu to evu
kabjo lidho gussae jivanamam jyam, karyum jivanamam to tya evu
lobhalalachamam gherai gherai, karyum jivanamam vartana tyare to evu
ghadi be ghadi rakhisha mayamam, jaish bhuli prabhune hu to ema eva
|
|