Hymn No. 6317 | Date: 19-Jul-1996
|
|
Text Size |
 |
 |
1996-07-19
1996-07-19
1996-07-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12306
બંધનોમાં જાગ્યો રે જેને રે પ્રેમ, એને માટે તો મુક્તિ નથી
બંધનોમાં જાગ્યો રે જેને રે પ્રેમ, એને માટે તો મુક્તિ નથી ખટકશે હૈયેથી બંધનો જેને, મુક્ત થયા વિના એ રહેતા નથી બંધન અને મુક્તિ છે બે છેડા, એક છેડો છોડયા વિના બીજો મળતો નથી પુરુષાર્થ ને આળસ, જીવનમાં જેમ એ બે સાથે કદી તો રહેતા નથી રહેવું છે મુક્ત જીવનમાં તો જેણે, કોઈ લાચારી જીવનમાં એ સ્વીકારતો નથી સત્યવાદી જીવનમાં અન્યાય સામે, કદી ચૂપ રહી તો શક્તો નથી ક્રાંતિકારી જીવનમાં કદી, સંજોગોની સામે તો ઝૂકી જવાનો નથી હારજિતમાં નથી કોઈ આનંદ, સુખમાં આનંદ વિના બીજું કાંઈ તો હોતું નથી માતપિતાના ઠપકામાં પણ, પ્યાર વિના બીજું તો હોતું નથી આપી ના શકે ક્ષમા કે માફી જીવનમાં, મોટાને લાયક એ રહેતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bandhanomam jagyo re jene re prema, ene maate to mukti nathi
khatakashe haiyethi bandhano jene, mukt thaay veena e raheta nathi
bandhan ane mukti che be chheda, ek chhedo chhodaya veena bijo malato nathi
purushartha ne alasa, jivanamam jem e be saathe kadi to raheta nathi
rahevu che mukt jivanamam to jene, koi lachari jivanamam e svikarato nathi
satyavadi jivanamam anyaya same, kadi chupa rahi to shakto nathi
krantikari jivanamam kadi, sanjogoni same to juki javano nathi
harajitamam nathi koi ananda, sukhama aanand veena biju kai to hotum nathi
matapitana thapakamam pana, pyaar veena biju to hotum nathi
aapi na shake kshama ke maaphi jivanamam, motane layaka e raheta nathi
|
|