Hymn No. 6318 | Date: 20-Jul-1996
|
|
Text Size |
 |
 |
1996-07-20
1996-07-20
1996-07-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12307
કોઈ નાજુક પળમાં, જીવનમાં તો જ્યાં બેફામ બન્યો
કોઈ નાજુક પળમાં, જીવનમાં તો જ્યાં બેફામ બન્યો ના કરવાનું જીવનમાં, ત્યાં હું તો કરતોને કરતો ગયો હૈયાંમાંથી પ્રેમને તો જ્યાં તડીપાર કરતોને કરતો રહ્યો વેરની આગને હૈયાંમાં તો હું, ભરતોને ભરતો રહ્યો આવાને આવા ઉપાડાઓમાં જ્યાં એમાં ખેંચાતો ગયો આંખ બંધ રાખીને, સમજણ દૂર રાખીને, હું તો વર્તતો રહ્યો મારા તારાના ભેદમાં, હૈયાંમાં જ્યાં એમાં હુ રાચતો રહ્યો ના કરવાનું જીવનમાં, ત્યાં તો હું તો કરતોને કરતો રહ્યો આગળ પાછળના વિચારો ગયા અટકી, પસ્તાવાના કિનારે પહોંચી ગયો સમજદારીનું પાસુ ગયું ઘસાઈ, નાસમજદારીનું પાસુ ખોલી બેઠો અંતરમાં આગને ના ઠારી શક્યો, સમજદારીનું વર્તન ચૂકતો ગયો વગર ઉપાધિએ દુઃખ દર્દનો પ્રસાદ, જીવનમાં તો મેળવતો રહ્યો કાઢી ના શક્યો ફુરસદ મને જાણવાને, મને ના હુ જાણી શક્યો ના કરવાનું જીવનમાં ત્યાં હું તો કરતોને કરતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi najuka palamam, jivanamam to jya bephama banyo
na karavanum jivanamam, tya hu to karatone karto gayo
haiyammanthi prem ne to jya tadipara karatone karto rahyo
verani agane haiyammam to hum, bharatone bharato rahyo
avane ava upadaomam jya ema khechato gayo
aankh bandh rakhine, samjan dur rakhine, hu to vartato rahyo
maara taara na bhedamam, haiyammam jya ema hu rachato rahyo
na karavanum jivanamam, tya to hu to karatone karto rahyo
aagal pachhalana vicharo gaya ataki, pastavana kinare pahonchi gayo
samajadarinum pasu gayu ghasai, nasamajadarinum pasu kholi betho
antar maa agane na thari shakyo, samajadarinum vartana chukato gayo
vagar upadhie dukh dardano prasada, jivanamam to melavato rahyo
kadhi na shakyo phurasada mane janavane, mane na hu jaani shakyo
na karavanum jivanamam tya hu to karatone karto rahyo
|