Hymn No. 6342 | Date: 11-Aug-1996
|
|
Text Size |
 |
 |
1996-08-11
1996-08-11
1996-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12331
એવું તો જગમાં કોઈ નથી, ઇચ્છા વિનાનું જગમાં તો કોઈ નથી
એવું તો જગમાં કોઈ નથી, ઇચ્છા વિનાનું જગમાં તો કોઈ નથી પ્રેમનો સ્પર્શ, પામ્યો ના હોય જીવનમાં, એવું જગમાં તો કોઈ નથી આવ્યા હોય ભલે તાપ કર્મના જીવનમાં, પામ્યા ના હોય શીતળતા એવું કોઈ નથી મુક્તિ વિના ભટકે છે માનવી જગમાં, ભટક્યા ના હોય એમાં, એવું કોઈ નથી પૂર્ણતાની કરે છે કોશિશો સહુ જગમાં, એમાં પડયા વિનાનો જગમાં કોઈ નથી ચાહે છે સહુ કોઈ સાથ જગમાં જીવનમાં, ચાહતું ના હોય સાથ એવું કોઈ નથી કર્યો ના હોય ક્રોધ, આવ્યો ના હોય ક્રોધ ક્યારેય જીવનમાં એવું તો કોઈ નથી નાનું મોટું દુઃખ દર્દ સ્પર્શ્ય઼ું ના હોય ક્યારેય જીવનમાં એવું તો કોઈ નથી કર્યો ના હોય ગુનો ક્યારેય, વિચાર, વાણી કે મનમાં જગમાં જીવનમાં એવું તો કોઈ નથી આવ્યો ના હોય, કર્યો ના હોય, ક્યારેય વિચાર પ્રભુનો તો જીવનમાં, એવું તો કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
evu to jag maa koi nathi, ichchha vinanum jag maa to koi nathi
prem no sparsha, paamyo na hoy jivanamam, evu jag maa to koi nathi
aavya hoy bhale taap karmana jivanamam, panya na hoy shitalata evu koi nathi
mukti veena bhatake che manavi jagamam, bhatakya na hoy emam, evu koi nathi
purnatani kare che koshisho sahu jagamam, ema padaya vinano jag maa koi nathi
chahe che sahu koi saath jag maa jivanamam, chahatum na hoy saath evu koi nathi
karyo na hoy krodha, aavyo na hoy krodh kyareya jivanamam evu to koi nathi
nanum motum dukh dard sparshya઼um na hoy kyareya jivanamam evu to koi nathi
karyo na hoy guno kyareya, vichara, vani ke mann maa jag maa jivanamam evu to koi nathi
aavyo na hoya, karyo na hoya, kyareya vichaar prabhu no to jivanamam, evu to koi nathi
|