1996-08-11
1996-08-11
1996-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12332
અચકાઈએ માંગતા ભલે અમે રે પ્રભુ, બનજો ના કંજુસ દેવામાં તમે રે પ્રભુ

દેવાવાળું તમારા જેવું બીજું કોણ છે પ્રભુ, કરી ના શકે બરાબરી કોઈ તમારી પ્રભુ
જોવે સદા કર્મોની કિતાબ તું અમારી, અમારા પ્રેમ પાસે, ફેંકી દે છે એને ભી તું પ્રભુ
રાખી વિશ્વાસ તારા ઉપર જીવનમાં તો જે ચાલે, રાખે ના ખાલી કદી એને તો તું પ્રભુ
ફરી ફરી બધે, આવે તો સહુ તારા ચરણે, રાખે ચરણમાં એને રે તું તો પ્રભુ
સમજી શક્યા નથી જ્યાં ખુદને ખુદ તો અમે, સમજી શકીએ ક્યાંથી તને અમે પ્રભુ
દુઃખના ડુંગર કહીએ કે સુખની ગાદી સમજીએ, લાવી દે છે નજદીકતા તારી રે પ્રભુ
તું દૂર ભી નથી, તું પાસે ભી નથી, સમજીએ તો છે અમારી સાથેને સાથે તું પ્રભુ
દેશે તું તો પૂરું, રાખશે ના તું અધૂરું છે હૈયાંમાં અમારા આ વિશ્વાસ તો પ્રભુ
સુંદર છે તું, રાખજે સુંદર હૈયું તો અમારું, તમારામાં ભેળવી દેજો અમને રે પ્રભુ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
acakāīē māṁgatā bhalē amē rē prabhu, banajō nā kaṁjusa dēvāmāṁ tamē rē prabhu
dēvāvāluṁ tamārā jēvuṁ bījuṁ kōṇa chē prabhu, karī nā śakē barābarī kōī tamārī prabhu
jōvē sadā karmōnī kitāba tuṁ amārī, amārā prēma pāsē, phēṁkī dē chē ēnē bhī tuṁ prabhu
rākhī viśvāsa tārā upara jīvanamāṁ tō jē cālē, rākhē nā khālī kadī ēnē tō tuṁ prabhu
pharī pharī badhē, āvē tō sahu tārā caraṇē, rākhē caraṇamāṁ ēnē rē tuṁ tō prabhu
samajī śakyā nathī jyāṁ khudanē khuda tō amē, samajī śakīē kyāṁthī tanē amē prabhu
duḥkhanā ḍuṁgara kahīē kē sukhanī gādī samajīē, lāvī dē chē najadīkatā tārī rē prabhu
tuṁ dūra bhī nathī, tuṁ pāsē bhī nathī, samajīē tō chē amārī sāthēnē sāthē tuṁ prabhu
dēśē tuṁ tō pūruṁ, rākhaśē nā tuṁ adhūruṁ chē haiyāṁmāṁ amārā ā viśvāsa tō prabhu
suṁdara chē tuṁ, rākhajē suṁdara haiyuṁ tō amāruṁ, tamārāmāṁ bhēlavī dējō amanē rē prabhu
|