1996-09-14
1996-09-14
1996-09-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12371
કંઈક તો ખૂંચે છે, કંઈક તો ખૂંચે છે, દિલમાં કંઈક તો ખૂંચે છે

કહ્યું નથી ભલે તો કાંઈ, મુખ પરના ભાવો, એ તો કહી દે છે
એકરાર કર્યો કે ભલે ના કર્યો, વર્તન બધું એ તો કહી દે છે
દીધા બનાવી હારજિતના સવાલ જ્યાં એને, હવે એ તો નડે છે
નજીવી એવી વાતને, મહત્ત્વ જીવનમાં જ્યાં એને તો દેવાઈ ગયું છે
અપેક્ષાઓમાં, ઉતર્યા જ્યાં એ તો ઊણાં, હૈયાંમાં હવે એ તો ખટકે છે
સમજણની વાતોમાં વર્તાઈ તો જ્યાં ઊણપ, હવે એ તો નડે છે
સંબંધેસંબંધમાં, પડી ગઈ જ્યાં અવળા હાથની તાળી, હવે એ સતાવે છે
દીધા દિલ પર આસન તો જેણે, વર્તન એનું હવે ના એ તો શોભે છે
માન્યતામાંને માન્યતામાં વધ્યા આગળ, હવે જીવનમાં એ તો ખોટું ઠરે છે
જાશે મારી ઘા શબ્દના, ખૂંચવાના એ તો કદી, હવે પરિસ્થિતિ એ તો નડે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kaṁīka tō khūṁcē chē, kaṁīka tō khūṁcē chē, dilamāṁ kaṁīka tō khūṁcē chē
kahyuṁ nathī bhalē tō kāṁī, mukha paranā bhāvō, ē tō kahī dē chē
ēkarāra karyō kē bhalē nā karyō, vartana badhuṁ ē tō kahī dē chē
dīdhā banāvī hārajitanā savāla jyāṁ ēnē, havē ē tō naḍē chē
najīvī ēvī vātanē, mahattva jīvanamāṁ jyāṁ ēnē tō dēvāī gayuṁ chē
apēkṣāōmāṁ, utaryā jyāṁ ē tō ūṇāṁ, haiyāṁmāṁ havē ē tō khaṭakē chē
samajaṇanī vātōmāṁ vartāī tō jyāṁ ūṇapa, havē ē tō naḍē chē
saṁbaṁdhēsaṁbaṁdhamāṁ, paḍī gaī jyāṁ avalā hāthanī tālī, havē ē satāvē chē
dīdhā dila para āsana tō jēṇē, vartana ēnuṁ havē nā ē tō śōbhē chē
mānyatāmāṁnē mānyatāmāṁ vadhyā āgala, havē jīvanamāṁ ē tō khōṭuṁ ṭharē chē
jāśē mārī ghā śabdanā, khūṁcavānā ē tō kadī, havē paristhiti ē tō naḍē chē
|