Hymn No. 6392 | Date: 24-Sep-1996
|
|
Text Size |
 |
 |
1996-09-24
1996-09-24
1996-09-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12381
ડગલેને પગલે, પડે પેટ કાજે બોલવું જૂઠું જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં
ડગલેને પગલે, પડે પેટ કાજે બોલવું જૂઠું જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં રાખી ના શકે વિશ્વાસ કોઈ તારા શબ્દો પર જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં રહે દૂરને દૂર સહુ કોઈ તારાથી તો જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં રહ્યું છે શંકાઓથી ભરપૂર હૈયું તારું જ્યાં જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં નયનોમાં સળવળાટ કરે સદા કામના કીડા જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં રહે મુખ પર પડતા સદા, ક્રોધને ઈર્ષાના લિસોટા જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં હૈયું સંકોચાય, આવે કોઈ ધા નાંખતા મદદ કાજે બારણામાં, ધૂળ પડી તારા એવા જીવનમાં વેર ઝેરના જળ પાતો રહે હૈયાંને સદા જ્યાં જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં વિચારોમાં પણ ચાહે અહિત અન્યનું જ્યાં જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં કુભાવો ને કુવર્તન પર કાબૂ ના મેળવી શક્યો જીવનમાં, ધૂળ પડી તારા એવા જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dagalene pagale, paade peth kaaje bolavum juthum jivanamam, dhul padi taara eva jivanamam
rakhi na shake vishvas koi taara shabdo paar jivanamam, dhul padi taara eva jivanamam
rahe durane dur sahu koi tarathi to jivanamam, dhul padi taara eva jivanamam
rahyu che shankaothi bharpur haiyu taaru jya jivanamam, dhul padi taara eva jivanamam
nayano maa salavalata kare saad kamana kida jivanamam, dhul padi taara eva jivanamam
rahe mukh paar padata sada, krodh ne irshana lisota jivanamam, dhul padi taara eva jivanamam
haiyu sankochaya, aave koi dha nankhata madada kaaje baranamam, dhul padi taara eva jivanamam
ver jerana jal pato rahe haiyanne saad jya jivanamam, dhul padi taara eva jivanamam
vicharomam pan chahe ahita anyanum jya jivanamam, dhul padi taara eva jivanamam
kubhavo ne kuvartana paar kabu na melavi shakyo jivanamam, dhul padi taara eva jivanamam
|