Hymn No. 6399 | Date: 01-Oct-1996
|
|
Text Size |
 |
 |
1996-10-01
1996-10-01
1996-10-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12388
શું છું ને હું શું નથી જીવનમાં, જીવનમાં મને એ સમજાતું નથી
શું છું ને હું શું નથી જીવનમાં, જીવનમાં મને એ સમજાતું નથી આજ તો ભલે હું છું જગમાં, કાલ છું કે નહીં, એ તો કહેવાતું નથી છું હું તો, વાત આ પડશે સાચી અનેક વાર, નથી રહેવાનું એ સાચું પડયા વિના રહેવાનું નથી છું એ પણ નિશ્ચિત છે, જવાનો એ પણ નિશ્ચિત છે, સમય વચ્ચેનો ગુમાવતો નથી કર્યું નથી, કરવું શું, એ જીવનમાં, આ નિશ્ચિતતામાં તો એ તો નિશ્ચિત નથી ગણું શું શાંતિચાહક જીવનમાં મને, મન સાથે મારામારી વિનાનો દિન જાતો નથી નાની નાની વાતોમાંથી રચું છું સમરાંગણ, તોયે જીવનનો કુશળ યોદ્ધો નથી નકારના નાના નાના ઢગલાં રચતો રહ્યો છું, નાબુદ એને તો કરી શક્યો નથી જિતવું દિલ પ્રભુનું તો દૂર રહ્યું, નજદીકતાના પણ દિલ જિતી શક્યો નથી જાગી જાય છે વિચાર તો હૈયાંમાં, શું છું, શું નથી જીવનમાં તો એ સમજાતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu chu ne hu shu nathi jivanamam, jivanamam mane e samajatum nathi
aaj to bhale hu chu jagamam, kaal chu ke nahim, e to kahevatum nathi
chu hu to, vaat a padashe sachi anek vara, nathi rahevanum e saachu padaya veena rahevanum nathi
chu e pan nishchita chhe, javano e pan nishchita chhe, samay vachcheno gumavato nathi
karyum nathi, karvu shum, e jivanamam, a nishchitatamam to e to nishchita nathi
ganum shu shantichahaka jivanamam mane, mann saathe maramari vinano din jaato nathi
nani nani vatomanthi rachum chu samarangana, toye jivanano kushala yoddho nathi
nakarana nana nana dhagalam rachato rahyo chhum, nabuda ene to kari shakyo nathi
jitavum dila prabhu nu to dur rahyum, najadikatana pan dila jiti shakyo nathi
jaagi jaay che vichaar to haiyammam, shu chhum, shu nathi jivanamam to e samajatum nathi
|