Hymn No. 1010 | Date: 28-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-28
1987-09-28
1987-09-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12499
મૃદુ છે ચાલ તારી તો મા, વાગે લાત તોયે આકરી રે
મૃદુ છે ચાલ તારી તો મા, વાગે લાત તોયે આકરી રે રૂપ ધરીને નારીનું તો મા, કાબૂમાં જગને તો રાખતી રે નથી જરૂર શસ્ત્રોની તને મા, હાથે તો શસ્ત્રો ધરતી રે સંકલ્પે સંકલ્પે કાર્યો કરતી, રીત તારી છે અનોખી રે વહે હૈયે તારા તો પ્રેમધારા, વજ્રસમ તોયે લાગતી રે સંકલ્પે તો સૃષ્ટિ રચતી, પલકમાં પ્રલય કરતી રે મલકતે મુખડે આવકારે સહુને, રૌદ્રરૂપ તોયે બનતી રે પાપીઓના પાપને નિરખતાં, જ્વાળા ક્રોધની છૂટતી રે જગજાહેર છે બધી તારી વાતો, ગડ મનમાં તોયે ના બેસતી રે બોલાવે તું સદા તારી પાસે, માયા અમને ખૂબ નડતી રે સ્વર્ગ તો રચ્યું તેં તો માડી, નરક શાને કાજે સર્જ્ય઼ું રે ઊલટી સૂલટી ચાલ તું તો ચાલતી, અમને ખૂબ મૂંઝવતી રે રૂપે રૂપે તો તું નોખી દેખાતી, એકરૂપ તોયે રહેતી રે કૃપા વિના તારી તો માડી, બુદ્ધિ અમારી ભમતી રે
https://www.youtube.com/watch?v=mIRQJTt0QGI
Satguru Shri Devendra Ghia (Kaka)
મૃદુ છે ચાલ તારી તો મા, વાગે લાત તોયે આકરી રે રૂપ ધરીને નારીનું તો મા, કાબૂમાં જગને તો રાખતી રે નથી જરૂર શસ્ત્રોની તને મા, હાથે તો શસ્ત્રો ધરતી રે સંકલ્પે સંકલ્પે કાર્યો કરતી, રીત તારી છે અનોખી રે વહે હૈયે તારા તો પ્રેમધારા, વજ્રસમ તોયે લાગતી રે સંકલ્પે તો સૃષ્ટિ રચતી, પલકમાં પ્રલય કરતી રે મલકતે મુખડે આવકારે સહુને, રૌદ્રરૂપ તોયે બનતી રે પાપીઓના પાપને નિરખતાં, જ્વાળા ક્રોધની છૂટતી રે જગજાહેર છે બધી તારી વાતો, ગડ મનમાં તોયે ના બેસતી રે બોલાવે તું સદા તારી પાસે, માયા અમને ખૂબ નડતી રે સ્વર્ગ તો રચ્યું તેં તો માડી, નરક શાને કાજે સર્જ્ય઼ું રે ઊલટી સૂલટી ચાલ તું તો ચાલતી, અમને ખૂબ મૂંઝવતી રે રૂપે રૂપે તો તું નોખી દેખાતી, એકરૂપ તોયે રહેતી રે કૃપા વિના તારી તો માડી, બુદ્ધિ અમારી ભમતી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nridu che chala taari to ma, vaage lata toye akari re
roop dharine narinum to ma, kabu maa jag ne to rakhati re
nathi jarur shastroni taane ma, haathe to shastro dharati re
sankalpe sankalpe karyo karati, reet taari che anokhi re
vahe haiye taara to premadhara, vajrasama toye lagati re
sankalpe to srishti rachati, palakamam pralaya karti re
malakate mukhade avakare sahune, raudrarupa toye banati re
papiona papane nirakhatam, jvala krodh ni chhutati re
jagajahera che badhi taari vato, gada mann maa toye na besati re
bolaave tu saad taari pase, maya amane khub nadati re
svarga to rachyum te to maadi, naraka shaane kaaje sarjya઼um re
ulati sulati chala tu to chalati, amane khub munjavati re
roope rupe to tu nokhi dekhati, ekarupa toye raheti re
kripa veena taari to maadi, buddhi amari bhamati re
Explanation in English
Pujya Kaka, our Guruji has evolved us as a person, as a devotee and as a student of spirituality. He has taken us on a journey of awareness and change in our priorities, our focus and our faith in Divine. In this beautiful Gujarati bhajan, he is introspecting and communicating with Divine Mother.
He is communicating...
Gentle is your walk, O Divine Mother, but one kick from you is really gruelling.
Taking a form of a female, O Divine Mother, you have kept the whole world under your control.
You don’t need any weapons, your hands are only your weapons.
With every resolution, you do your magic, your ways are very unique.
Love is flowing from your heart, yet, you are looking so powerful.
With resolution, you have created this universe, still, in a moment you can destroy it.
With smiling face, you welcome everyone, still, you can take a frightening form displaying anger.
You observe the sins of the sinners, and flames of anger is kindled.
All your tales are world famous, still it doesn’t fit in the mind.
You call everyone towards you, but Illusion is blocking our way.
You have created heaven, O Mother, then, why have you created hell too.
You are walking weird walk of confusion, and it is surely confusing us too.
With every form, you look different, O Mother, still you remain only one.
Without your grace, O Divine Mother, our intelligence is also perplexed.
Kaka (Satguru Devendra Ghia) is reflecting on contrasting virtues of Divine Mother. She can be gentle as well as harsh. She can be welcoming as well as angry. She has created heaven as well as hell. Kaka (Satguru Devendra Ghia) is introspecting that she is not confusing, it is our thoughts, perception and actions that are confusing. Kaka (Satguru Devendra Ghia) is urging us to invoke our gentle loving inner side and create heaven of peace, harmony and serenity.
|