1987-10-09
1987-10-09
1987-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12510
કરજે કોઠો મજબૂત મારો માડી, વિષ જીવનતણું પચાવી દઉં
કરજે કોઠો મજબૂત મારો માડી, વિષ જીવનતણું પચાવી દઉં
રહે મળતાં અપમાન જીવનમાં, ડંખ હૈયે તો એનો સમાવી દઉં
આવે નિરાશાઓ જીવનમાં, ત્યારે શાંતિથી એ સહી લઉં
મળતાં જીવનમાં હાર માડી, હૈયેથી હારને પણ પચાવી દઉં
જાગે ક્રોધ હૈયે તો જ્યારે-જ્યારે, એમાં મનને ના તણાવા દઉં
વેરતણી આગ હૈયે જાગે ન જાગે, એને હૈયામાં બુઝાવી દઉં
તણખા ઈર્ષ્યાના હૈયે ઊઠે ન ઊઠે, તરત એને સમાવી દઉં
આળસનો અજગર જ્યાં ભીંસ ભીડે, ત્યાં એને ફગાવી દઉં
તારા પ્રેમના વહેતા ઝરામાં, સદા સ્નાન કરી લઉં
કસોટીએ ધીરજ ચડે જ્યારે, હિંમતથી કસોટી દઈ દઉં
https://www.youtube.com/watch?v=2rE30kmghSA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરજે કોઠો મજબૂત મારો માડી, વિષ જીવનતણું પચાવી દઉં
રહે મળતાં અપમાન જીવનમાં, ડંખ હૈયે તો એનો સમાવી દઉં
આવે નિરાશાઓ જીવનમાં, ત્યારે શાંતિથી એ સહી લઉં
મળતાં જીવનમાં હાર માડી, હૈયેથી હારને પણ પચાવી દઉં
જાગે ક્રોધ હૈયે તો જ્યારે-જ્યારે, એમાં મનને ના તણાવા દઉં
વેરતણી આગ હૈયે જાગે ન જાગે, એને હૈયામાં બુઝાવી દઉં
તણખા ઈર્ષ્યાના હૈયે ઊઠે ન ઊઠે, તરત એને સમાવી દઉં
આળસનો અજગર જ્યાં ભીંસ ભીડે, ત્યાં એને ફગાવી દઉં
તારા પ્રેમના વહેતા ઝરામાં, સદા સ્નાન કરી લઉં
કસોટીએ ધીરજ ચડે જ્યારે, હિંમતથી કસોટી દઈ દઉં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karajē kōṭhō majabūta mārō māḍī, viṣa jīvanataṇuṁ pacāvī dauṁ
rahē malatāṁ apamāna jīvanamāṁ, ḍaṁkha haiyē tō ēnō samāvī dauṁ
āvē nirāśāō jīvanamāṁ, tyārē śāṁtithī ē sahī lauṁ
malatāṁ jīvanamāṁ hāra māḍī, haiyēthī hāranē paṇa pacāvī dauṁ
jāgē krōdha haiyē tō jyārē-jyārē, ēmāṁ mananē nā taṇāvā dauṁ
vērataṇī āga haiyē jāgē na jāgē, ēnē haiyāmāṁ bujhāvī dauṁ
taṇakhā īrṣyānā haiyē ūṭhē na ūṭhē, tarata ēnē samāvī dauṁ
ālasanō ajagara jyāṁ bhīṁsa bhīḍē, tyāṁ ēnē phagāvī dauṁ
tārā prēmanā vahētā jharāmāṁ, sadā snāna karī lauṁ
kasōṭīē dhīraja caḍē jyārē, hiṁmatathī kasōṭī daī dauṁ
English Explanation |
|
In this prayer bhajan of life approach,
He is praying...
Make me so strong, O Divine Mother, that the poison of this life, I can endure.
Many insults are experienced in life, make me so strong, O Divine Mother, that I can absorb them in my heart.
Many disappointments come in life, make me so strong, O Divine Mother, that I can deal with them peacefully.
When I am defeated in life, make me so strong, O Divine Mother, that I can digest the defeat gracefully.
Whenever anger arises in my heart, make me so strong, O Divine Mother, that I don’t let my mind dragged into it.
When the flame of animosity rises in heart, make me so strong, O Divine Mother, that I can defuse the flame in my heart.
When the sparks of jealousy rises in the heart or not, make me so strong, O Divine Mother, that I contain it in my heart.
When the python of laziness strangles me, make me so strong, O Divine Mother, that I can just throw it out.
In the ever flowing love of yours, O Divine Mother, I wish to take my bath.
When challenges come in life, make me so strong, O Divine Mother, that I face the challenges with all the courage.
Kaka is praying on our behalf to Divine Mother to make us strong enough to absorb the negativity inflicted by others, to contain the negativity created by us and to face the challenges of life with utmost courage infused by love of Divine Mother. Kaka is urging us to not get driven by our emotions in life which harm our being. Overcoming negativity directly leads us into divine space. Strength, courage, patience, Hope is the highest act of faith.
|