Hymn No. 1026 | Date: 14-Oct-1987
|
|
Text Size |
 |
 |
1987-10-14
1987-10-14
1987-10-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12515
સમરે તો સ્મરણમાં આવતી, ભાવે પ્રગટતી માત
સમરે તો સ્મરણમાં આવતી, ભાવે પ્રગટતી માત, ડીસામાં છે ધામ તારું, જય જય સિધ્ધમાત, ડીસા તે ધામમાં છે બેસણું તારું, છે હૈયે હૈયે તો માડી તારો વાસ, જગ કારણે તું દેવકી ઘરે જનમી, પ્રગટી તું તો કારાવાસ, ડીસા ગામમાં છે મંદિર સોહામણું, પહોંચતાં હરે હૈયાનો તાપ, પ્રહલાદ કાજે સ્તંભમાંથી પ્રગટી, ધર્યું નૃસિંહ રૂપ વિખ્યાત, ડીસા તે ધામમાં છે મનોહર મૂર્તિ તારી, કરતા દર્શન, વ્યાપે હૈયે ઉલ્લાસ, જગ કારણે કૌશલ્યા ઘરે જનમી, વેઠયો તેં તો વનવાસ, ડીસા તે ધામમાં આવે દૂર દૂરથી, કરતા દર્શન પૂરી થાયે આશ, માનતાઓ તારી જે જે માનતાં, થાતા ના કદી એ નિરાશ, ડીસા તે ધામમાં મંદિરે ધજા ફરફરે, દૂર દૂરથી તો એ દેખાય, જગ કારણે વામન તું બની, ત્રણ પગલે ત્રિલોકે વ્યાપી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samare to smaran maa avati, bhave pragatati mata,
disamam che dhaam tarum, jaay jaya sidhdhamata,
disa te dhamamam che besanum tarum, che haiye haiye to maadi taaro vasa,
jaag karane tu devaki ghare janami, pragati tu to karavasa,
disa gamamam che mandir sohamanum, pahonchatam haare haiya no tapa,
prahalada kaaje stambhamanthi pragati, dharyu nrisinha roop vikhyata,
disa te dhamamam che manohar murti tari, karta darshana, vyape haiye ullasa,
jaag karane kaushalya ghare janami, vethayo te to vanavasa,
disa te dhamamam aave dur durathi, karta darshan puri thaye asha,
maanatao taari je je manatam, thaata na kadi e nirasha,
disa te dhamamam mandire dhaja pharaphare, dur durathi to e dekhaya,
jaag karane vaman tu bani, trana pagale triloke vyapi
Explanation in English
In this Gujarati devotional bhajan, he is describing incarnations of Lord Vishnu.
He is saying...
With remembrance, Divine Mother is
always chanted, with devotion, Divine Mother is manifested.
Your abode is in Deesa, hail to Siddhamaat (Divine Mother), hail to Siddhamaat.
Your seat is in Deesa, but you reside in every heart.
For the sake of this world, you took birth at Devki’s place and you manifested in the jail (incarnation of Lord Vishnu as Krishna).
Your beautiful temple is in the village of Deesa, upon reaching there, you take away all the pain of the heart at once.
For the sake of Prahalad, you manifested from the pillar, and you took a form of Narasimha (god form of a man and a lion, incarnation of Lord Vishnu).
Your beautiful idol is there in the village of Deesa, as I look at you, joy spreads in the heart at once.
For the sake of this world, you took birth at Kaushalya’s place, and bore an exile to the forest (incarnation of Lord Vishnu as Rama).
Many came to your abode in Deesa from the distances far away, getting your vision there, made all the hopes fulfilled at once.
Those who take vows in your name, they never get disheartened.
In your temple, in your abode in Deesa, flag is flying high, which can be seen from far away.
For the sake of this world, you manifested as a dwarf, and with three strides, you have spread in all the three worlds ( incarnation of Lord Vishnu as Vamana).
Kaka (Satguru Devendra Ghia) is drawing a parallel of Divine Mother Siddhambika, who is residing in the temple at Deesa, and Incarnations of Lord Vishnu. The unshakable faith in Divine, and the power of Divine is expressed in this bhajan.
|