Hymn No. 1036 | Date: 27-Oct-1987
|
|
Text Size |
 |
 |
1987-10-27
1987-10-27
1987-10-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12525
બંધ કરી મુઠ્ઠી તારી, ના જાજે તું `મા' ને દ્વાર
બંધ કરી મુઠ્ઠી તારી, ના જાજે તું `મા' ને દ્વાર ભરશે શું એમાં માતા, જ્યાં બંધ છે તારા હાથ હૈયે વાસનાની હોળી સળગાવી, ના જા તું `મા' ની પાસ ઝીલશે તું ક્યાંથી કિરણો, દૂર ના થાશે અંધકાર વિચારોના પડદા પાડી, ના અંતર એમાં તું પાડ કરવા દર્શન માના, અનોખા પડદા એ તો હટાવ અદ્ભુત ગૂંજન `મા' નું, તને નહિ તો સંભળાય અંતરનો કોલાહલ તારો, જો શમી ના જાય ડગલેડગલે લાગે પાસે, ક્યારે તો દૂર વરતાય એકરૂપ અંતરથી બની, અંતરનું અંતર કાઢ
Satguru Shri Devendra Ghia (Kaka)
બંધ કરી મુઠ્ઠી તારી, ના જાજે તું `મા' ને દ્વાર ભરશે શું એમાં માતા, જ્યાં બંધ છે તારા હાથ હૈયે વાસનાની હોળી સળગાવી, ના જા તું `મા' ની પાસ ઝીલશે તું ક્યાંથી કિરણો, દૂર ના થાશે અંધકાર વિચારોના પડદા પાડી, ના અંતર એમાં તું પાડ કરવા દર્શન માના, અનોખા પડદા એ તો હટાવ અદ્ભુત ગૂંજન `મા' નું, તને નહિ તો સંભળાય અંતરનો કોલાહલ તારો, જો શમી ના જાય ડગલેડગલે લાગે પાસે, ક્યારે તો દૂર વરતાય એકરૂપ અંતરથી બની, અંતરનું અંતર કાઢ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bandh kari muththi tari, na jaje tu 'maa' ne dwaar
bharashe shu ema mata, jya bandh che taara haath
haiye vasanani holi salagavi, na j tu 'maa' ni paas
jilashe tu kyaa thi kirano, dur na thashe andhakaar
vichaaro na padada padi, na antar ema tu pad
karva darshan mana, anokha padada e to hatava
adbhuta gunjana 'maa' num, taane nahi to sambhalaya
antarano kolahala taro, jo shami na jaay
dagaledagale laage pase, kyare to dur varataay
ekarupa antarathi bani, antaranum antar kadha
Explanation in English
In this Gujarati bhajan of introspection,
He is saying...
With closed fists, don’t go to Divine Mother’s door,
What will Mother put in your hand, if your fists are closed.
With burning fire of lust and desires, don’t go to Divine Mother’s door,
How will you soak in her rays of blessings, if you are wrapped in darkness.
By drawing curtains of thoughts, don’t create distance with your own inner self,
To get the vision of Divine, please remove these curtains of thoughts.
Melodious sound of Divine Mother, you will not be able to hear, if the chatter inside you doesn’t stop.
With every step, she feels closer, then again, she feels distant sometimes.
Be one with her, by connecting your consciousness with Divine consciousness.
Kaka (Satguru Devendra Ghia) is beautifully explaining that Divinity within us is waiting to be acknowledged. Receiving blessings from Divine is not possible unless we are open minded, aware and free from chaos of our thoughts. Divine Mother is eternally gracious, it is our ignorance and indulgence in illusion that keeps us away from her. Kaka (Satguru Devendra Ghia) is urging us to let the Divine Rays enter into our ordinary consciousness and invoke divinity within us. Be worthy, be receptive and be aware of divinity within us.
|