BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1041 | Date: 31-Oct-1987
   Text Size Increase Font Decrease Font

કરી ફોગટ ચિંતા જગની ને તારી, જગમાં વળ્યું ન તારું કંઈ

  No Audio

Kari Phogat Chinta Jagni Ne Tari, Jagma Valyu Na Taru Kai

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-10-31 1987-10-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12530 કરી ફોગટ ચિંતા જગની ને તારી, જગમાં વળ્યું ન તારું કંઈ કરી ફોગટ ચિંતા જગની ને તારી, જગમાં વળ્યું ન તારું કંઈ
આખર તો, આખર તો, ધાર્યું ધણીનું જ થાય (2)
જાણ્યું અયોધ્યાવાસીએ, સવારે બેસશે ગાદીએ શ્રી રામ - આખર...
લાખ યત્નો કીધાં મારવા, કૃષ્ણ બચ્યાં એમાં સદાય - આખર...
શિકારીમાંથી તો સંત બન્યાં, રચ્યો તો ગ્રંથ મહાન - આખર...
પાપીમાંથી તો પીર બન્યાં, જીવન કૃપાથી પલટાય - આખર...
મૂંઝાયો ઘણો રે, અકળાયો ઘણો, વળ્યું ન એમાં કાંઈ - આખર...
લાખ યત્નોએ કીધાં, મહેલો તૂટતાં ન લાગે વાર - આખર...
કીધી કંઈક આશાઓ, રચ્યાં મનસૂબા, પૂરાં બધાં ન થાય - આખર...
સંજોગોએ વિચાર્યું, જગમાં સૂરજ ના ઊગે કાલ - આખર...
તડકો છાંયડો કંઈક દીઠાં, છાંયડો મળે ન સદાય - આખર...
એક દિન તું ઊંઘશે જગમાં, જાગશે તો પરલોકમાં - આખર ...
Gujarati Bhajan no. 1041 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
karī phōgaṭa ciṁtā jaganī nē tārī, jagamāṁ valyuṁ na tāruṁ kaṁī
ākhara tō, ākhara tō, dhāryuṁ dhaṇīnuṁ ja thāya (2)
jāṇyuṁ ayōdhyāvāsīē, savārē bēsaśē gādīē śrī rāma - ākhara...
lākha yatnō kīdhāṁ māravā, kr̥ṣṇa bacyāṁ ēmāṁ sadāya - ākhara...
śikārīmāṁthī tō saṁta banyāṁ, racyō tō graṁtha mahāna - ākhara...
pāpīmāṁthī tō pīra banyāṁ, jīvana kr̥pāthī palaṭāya - ākhara...
mūṁjhāyō ghaṇō rē, akalāyō ghaṇō, valyuṁ na ēmāṁ kāṁī - ākhara...
lākha yatnōē kīdhāṁ, mahēlō tūṭatāṁ na lāgē vāra - ākhara...
kīdhī kaṁīka āśāō, racyāṁ manasūbā, pūrāṁ badhāṁ na thāya - ākhara...
saṁjōgōē vicāryuṁ, jagamāṁ sūraja nā ūgē kāla - ākhara...
taḍakō chāṁyaḍō kaṁīka dīṭhāṁ, chāṁyaḍō malē na sadāya - ākhara...
ēka dina tuṁ ūṁghaśē jagamāṁ, jāgaśē tō paralōkamāṁ - ākhara ...

Explanation in English
In this bhajan of introspection,
He is saying...
By useless worrying about the world and you, nothing gets achieved.
In the end, only that happens what The Lord wishes.
The people of Ayodhya thought that Shri Ram will sit on the throne in the morning,
In the end, only that happens what The Lord wishes.
Many efforts were made to kill, but Krishna survived through it all,
In the end, only that happens what The Lord wishes.
From being a hunter, he became a saint, and wrote a great scripture,
In the end, only that happens what The Lord wishes.
The sinners become the saints, the life turns around with grace,
In the end, only that happens what The Lord wishes.
We get very confused, we get very frustrated too, nothing happens in that state,
In the end, only that happens what The Lord wishes .
With many efforts created a palace, but takes no time to destroy it,
In the end, only that happens what The Lord wishes.
We hope for many things, and we have many intentions, but all don’t get fulfilled,
In the end, only that happens what The Lord wishes.
Circumstances becomes such that we think there will be no light tomorrow,
In the end, only that happens what The Lord wishes.
Sunlights (tough times)and shades (comfort times) are seen many in life, but the shade also doesn’t last forever,
In the end, only that happens what The Lord wishes.
Kaka (Satguru Devendra Ghia) is reminding us that though we think that we are in control of our life, the fact of the matter is that nothing happens without the wishes of the higher power up there. We worry about things thinking that we have control over those things. Kaka (Satguru Devendra Ghia) is reflecting upon this delusional state of ours. Even the most powerful Shri Ram had no control over his situation. Only with grace of God, situation and circumstances in our life turn around. Then even a hunter like Valmiki can become a saint and sinners can become virtuous. If the grace is bestowed then impossible can become possible. The essence of spirituality is the separation of the actor ‘I’ and spectator ‘I’. Kaka (Satguru Devendra Ghia) is urging us to become the medium through which God can do his work. We need to witness instead to act upon.

First...10411042104310441045...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall