Hymn No. 1043 | Date: 02-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-02
1987-11-02
1987-11-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12532
આવ્યા પ્રારબ્ધે સહુ જગમાં, પડશે જાવું એક દિન તો `મા' ને દ્વારે
આવ્યા પ્રારબ્ધે સહુ જગમાં, પડશે જાવું એક દિન તો `મા' ને દ્વારે જાણે સહુ આ વાત તો જગમાં, માયા સહુને તો એ ભુલાવે લોભ જાગે સહુને એવો, જીવન સદા તો એ ગૂંગળાવે રહ્યું બાકી કરે પૂરું લાલચ, જો માનવ એમાં સપડાયે કામ તો છોડે ના કોઈને, બાળી નાખી સહુને તો બાળે ક્રોધ તો સળગે ક્યારે ને ક્યારે, વિવેક એ વિસરાવે અહં હૈયે વ્યાપે જ્યારે, ધરે ફળ તો એવું, જે ના સમજાયે ઊંડો ઊંડો, ઉતરી હૈયે, એ તો ડૂબે અને ડુબાડે ઇર્ષ્યા જ્યારે જાગે હૈયે, સહુ ભાન તો એ ભુલાવે કર્મો ખોટા કરવા, કરે વિવશ, અંતે તો પસ્તાયે આ છે તો તારા સાથી ખોટા, જો તું નહિ એને પહેચાને મળ્યું મોંઘું જીવન જગમાં, ધૂળધાણી એ તો થાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavya prarabdhe sahu jagamam, padashe javu ek din to 'maa' ne dvare
jaane sahu a vaat to jagamam, maya sahune to e bhulave
lobh jaage sahune evo, jivan saad to e gungalave
rahyu baki kare puru lalacha, jo manav ema sapadaye
kaam to chhode na koine, bali nakhi sahune to bale
krodh to salage kyare ne kyare, vivek e visarave
aham haiye vyape jyare, dhare phal to evum, je na samajaye
undo undo, utari haiye, e to dube ane dubade
irshya jyare jaage haiye, sahu bhaan to e bhulave
karmo khota karava, kare vivasha, ante to pastaye
a che to taara sathi khota, jo tu nahi ene pahechane
malyu monghum jivan jagamam, dhuladhani e to thaye
Explanation in English
In this bhajan of life approach,
He is saying...
Everyone has come in this world as per their destiny, one day everyone will have to go back to Divine Mother’s door.
Everyone knows this fact, but illusion makes them forget about it.
Attraction to this illusion is so intense that the life becomes claustrophobic.
Greed also adds to that, when a man gets trapped in it.
Desires also do not leave anyone, it just burns everyone.
Anger erupts just about anytime, and it makes one forget about politeness and respect.
When ego spreads in the heart, it bears such fruits that cannot be comprehended., it goes deeper and deeper and makes one sink to the bottom.
When jealousy rises in the heart, it makes one lose all the senses, makes one act wrongly, it makes one weaker, and makes one to regret.
These are your misleading companions, and if you do not recognise them, then the invaluable life that you have received will be totally wasted.
Kaka (Satguru Devendra Ghia) is explaining about our character flaws, our purpose in life, our destination and our invaluable human life. Our negative attributes like anger, jealousy, attachment to illusion, our ego has such catastrophic effect on our being and diverting us from the actual purpose of our human life, of our soul.
Kaka (Satguru Devendra Ghia) is urging us to rise above our deep rooted attributes and invoke divinity within us, wake up our consciousness that has forgotten our essential connection to the larger whole.
|