Hymn No. 1053 | Date: 09-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-09
1987-11-09
1987-11-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12542
સુખ કાજે તો જગમાં ઘૂમ્યો, જીવનમાં દુઃખે દેખા દીધી
સુખ કાજે તો જગમાં ઘૂમ્યો, જીવનમાં દુઃખે દેખા દીધી કાં કર્મની કઠિનાઈ બેઠી કાં કર્તાએ ભૂલ કીધી, ત્યાં ફરિયાદ શી કરવી આશા ને નિરાશામાં પલટાઈ હરઘડી તો એ દીઠી, ત્યાં ફરિયાદ શી કરવી ક્રોધે ક્રોધે હૈયે જ્વાળા સળગી, હૈયું સારાસાર ગયું ભૂલી, ત્યાં ફરિયાદ શી કરવી કરવા યત્નો તત્પર થાતા, હૈયે આળસ ગયું છવાઈ, ત્યાં ફરિયાદ શી કરવી પથ પર ચાલતાં, હૈયેથી ધીરજ ગઈ જો છૂટી, ત્યાં ફરિયાદ શી કરવી સંસાર તાપે તપતા હૈયાને, જો શીતળ છાયા ના મળી, ત્યાં ફરિયાદ શી કરવી આવેલ મોકો હાથથી છૂટે, શક્યા ના જો એને ઝડપી, ત્યાં ફરિયાદ શી કરવી ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કેમ અટક્યા, ખબર એની ના પડી, ત્યાં ફરિયાદ શી કરવી મેલા ઘેલા મનને યત્ને પણ ના સાફ કરી શકયા, ત્યાં ફરિયાદ શી કરવી પળે પળે હૈયે તો અહં સદા રહ્યો જો વધી, ત્યાં ફરિયાદ શી કરવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh kaaje to jag maa ghunyo, jivanamam duhkhe dekha didhi kaa karmani
kathinai bethi kaa kartae bhul kidhi, tya phariyaad shi karvi
aash ne nirashamam palatai haraghadi to e dithi, tya phariyaad to e dithi, tya phariyaad shi karvi
krodhe krodhe , shariyada shi, tya pharium phias, tya phariyum phias, tya pharium pharias, jara taara hodhe krodhe krodhe krodhey karvi
Karava yatno tatpara thata, Haiye aalas Gayum chhavai, Tyam phariyaad shi karvi
path paar chalatam, haiyethi dhiraja gai jo Chhuti, Tyam phariyaad shi karvi
sansar tape Tapata haiyane, jo Shitala chhaya na mali, Tyam phariyaad shi karvi
Avela moko hathathi chhute, Shakya na jo ene jadapi, tya phariyaad shi karvi
kyaa thi avya, kya javana, kem atakya, khabar eni na padi, tya phariyaad shi karvi
mel ghela mann ne yatne pan na sapha kari shakaya, tya phariyaad shi karvi
pale pale haiye to aham saad rahyo jo vadhi, tya phariyaad shi karvi
Explanation in English
In this bhajan of reflection,
He is saying...
For the happiness, I roamed in the whole world, the unhappiness surfaced instead.
Either the effects of Karmas (actions), came in play or the doer made the mistake, then what to complain.
Saw hopes turning into despair, then what to complain.
Anger is burning the heart with its flame and the heart has forgotten what is right and wrong, then what to complain.
Efforts are made with excitement at first, then the laziness creeps in, then what to complain.
While walking on the path, if heart loses its patience, then what to complain.
This heart is burning in the heat of this illusion, and if cool shade of peace is not identified then what to complain.
When the opportunity that falls into the lap, if it is not grabbed, then what to complain.
From where we have come, where we are going and why we are stuck, if that is not understood, then what to complain.
The clogged mind of ours, if we cannot clean, then what to complain.
With every moment, if ego is increasing in the mind and heart, then what to complain.
Kaka (Satguru Devendra Ghia) is explaining that everything that happens within us or around us is self inflicted. It is our own creation, then what to complain, where to complain and why to complain. The cause is us, the result is us. There is no one to blame. Either effect of previous karmas is at work, or our own efforts combined with laziness is at work, or our own fake self worth (ego) is at work, or our anger is at work, or our lack of patience is at work, or our ignorance is at work, or our attachment to illusion is at work. Then, who to complain. Kaka (Satguru Devendra Ghia) is urging us to take responsibility for our own thoughts, our own shortcomings, our own actions, reflect on them and then
Improvise.
|