Hymn No. 1057 | Date: 10-Nov-1987
ગોત્યાં ચરણ કંઈક જગમાં, ના મળ્યાં ‘મા’ તારા જેવાં
gōtyāṁ caraṇa kaṁīka jagamāṁ, nā malyāṁ ‘mā' tārā jēvāṁ
મા, ભગવાન (Almighty Mother, God)
1987-11-10
1987-11-10
1987-11-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12546
ગોત્યાં ચરણ કંઈક જગમાં, ના મળ્યાં ‘મા’ તારા જેવાં
ગોત્યાં ચરણ કંઈક જગમાં, ના મળ્યાં ‘મા’ તારા જેવાં
પહોંચે એ તો સહુનાં દ્વારે, લાગે એ તો પ્યારાં
સેવા કાજે મક્કમ રહેતાં, ફૂલથીયે મૃદુ રહેનારાં
કદી એ વિરાટ બનતાં, કદી વામન બનતાં, છે બહુ ન્યારાં
પગલે-પગલે મંગળ થાયે, છે પગલાં મંગળ કરનારાં
ના થાકે એ તો, અવિરત ચાલે, છે સદા રક્ષણ કરનારાં
પગલે-પગલે મનડું ખેંચે, ઋષિમુનિઓએ ગુણ ગાયા
પોકાર કરતાં પહોંચે દ્વારે, પહોંચતાં તો ના અચકાયા
આશ ધરી તો સહુએ એની, વિરલા કોઈક જોનારા
કદી અહીં, કદી ત્યાં, સર્વ ઠેકાણે એ તો દેખાયા
શું કરવી તો વાત એની, પગલે-પગલે કંકુ વેરાયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gōtyāṁ caraṇa kaṁīka jagamāṁ, nā malyāṁ ‘mā' tārā jēvāṁ
pahōṁcē ē tō sahunāṁ dvārē, lāgē ē tō pyārāṁ
sēvā kājē makkama rahētāṁ, phūlathīyē mr̥du rahēnārāṁ
kadī ē virāṭa banatāṁ, kadī vāmana banatāṁ, chē bahu nyārāṁ
pagalē-pagalē maṁgala thāyē, chē pagalāṁ maṁgala karanārāṁ
nā thākē ē tō, avirata cālē, chē sadā rakṣaṇa karanārāṁ
pagalē-pagalē manaḍuṁ khēṁcē, r̥ṣimuniōē guṇa gāyā
pōkāra karatāṁ pahōṁcē dvārē, pahōṁcatāṁ tō nā acakāyā
āśa dharī tō sahuē ēnī, viralā kōīka jōnārā
kadī ahīṁ, kadī tyāṁ, sarva ṭhēkāṇē ē tō dēkhāyā
śuṁ karavī tō vāta ēnī, pagalē-pagalē kaṁku vērāyā
English Explanation |
|
In this Gujarati devotional bhajan,
He is saying...
Tried looking in the whole world for the feet like yours, O Divine Mother.
Such feet that reaches everyone ‘s heart and such feet that are so loved.
Such feet that are so firm for service of others, such feet that are softer than flowers.
Such feet that become giants sometimes, and such feet that become small sometimes, such unique feet.
Such feet that are auspicious with every step and all the steps are auspicious.
Such feet that never get tired and walk endlessly, such feet that are always protective.
Such feet that attract the mind with every step, such feet that are worshipped by saints and sages.
Such feet that reaches to every call, such feet that never hesitate to reach anywhere.
Everyone has longed for them, such feet that are seen by rare.
Sometimes here, sometimes there, they are seen every where.
What to talk about these feet, along every step, auspicious vermilion is scattered everywhere.
Kaka is describing Divine Mother’s feet that are so pious, so auspicious, so powerful. They are omnipresent and omnipotent. Eternal bliss lies under the feet of Divine Mother. There is no match to the feet of Divine Mother in the whole wide universe. Such are incomparable feet of Divine Mother.
|