Hymn No. 1065 | Date: 18-Nov-1987
|
|
Text Size |
 |
 |
અંતરમાં સૂતેલા તારા નાદને, આજે તો જગાડ
Antarma Sutela Tara Naad Ne, Aaje Toh Jagad
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1987-11-18
1987-11-18
1987-11-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12554
અંતરમાં સૂતેલા તારા નાદને, આજે તો જગાડ
અંતરમાં સૂતેલા તારા નાદને, આજે તો જગાડ માયાના બોજ નીચે, એને ના તું કચડી નાંખ નાચી ખૂબ માયામાં, શું મેળવ્યું, હિસાબ કરી રાખ - અંતરમાં... કાચી છે માયા, કાચી છે કાયા, રાખ ના એનો વિશ્વાસ - અંતરમાં... વિશ્વમાં વહે નાદ `મા' નો, અંતરમાં પાડે તને સાદ - અંતરમાં... નાચી ખૂબ માયામાં, ના જિંદગી વેડફી નાંખ - અંતરમાં... ઝીલવા એ નાદને, નાદ બીજા તું બંધ કરી નાંખ - અંતરમાં... આજ કે કાલે, જગ છોડવું પડશે, સજાગ બની જા - અંતરમાં... મોહભરી છે માયા `મા' ની, ખંખેરી અંતરથી એને નાંખ - અંતરમાં... કરી માયા વ્હાલી, માયાપતિને વિસરવાની ભૂલ ના કરી નાંખ - અંતરમાં...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
antar maa sutela taara nadane, aaje to jagada
mayana boja niche, ene na tu kachadi nankha
nachi khub mayamam, shu melavyum, hisaab kari rakha - antar maa ...
kachi che maya, kachi che kaya, rakha na eno vishvas - antaramam. ...
vishva maa . ... vahe naad `ma 'no, antar maa paade taane saad - antar maa ...
nachi khub mayamam, na jindagi vedaphi nankha - antar maa ...
jilava e nadane, naad beej tu bandh kari nankha - antar maa ...
aaj ke kale, jaag chhodavu padashe, sajaga bani j - antar maa ...
mohabhari che maya `ma 'ni, khankheri antarathi ene nankha - antar maa ...
kari maya vhali, mayapatine visaravani bhul na kari nankha - antar maa ...
Explanation in English
In this Gujarati soul searching bhajan,
He is saying...
Today, wake up that voice of yours, which is hidden in your soul.
Below the load of this illusion, please don’t let it crush.
Dancing in this illusion, what have you achieved, please do the calculations of it.
Please wake up that voice of yours, which is hidden in your soul.
This illusion is not real, this body is not real, please don’t trust them,
Please wake up that voice of yours, which is hidden in your soul.
In this world, the voice of Divine Mother prevails, and it is calling for your soul.
Dancing so much in this illusion, please don’t waste your life.
To catch the sound of Divine, please shut all the other sounds.
Today or tomorrow, you will have to leave from this world, please become aware and conscious of it.
This illusion of Divine Mother is very tempting, please shed away this attraction from within.
Please wake up that voice of yours, which is hidden in your soul.
By falling in love with this illusion, please don’t make a mistake of forgetting about creator of the same.
Please wake up that voice of yours, which is hidden in your soul.
Kaka (Satguru Devendra Ghia) is explaining that indulging in this world and worldly situations, we have started living only in the physical consciousness, which is only momentary consciousness. Kaka (Satguru Devendra Ghia) is urging us to wake up our Divine consciousness which is already there in dormant state within our soul. Kaka (Satguru Devendra Ghia) is guiding us to become aware of our inner voice which is the voice of Supreme Soul. Our inner voice is Divine expression. Inner voice is an act of Divine grace. Living in Divine consciousness is a state of eternal calm and connection with Divine.
Divine consciousness is a non reactive consciousness, that’s why it is blissful consciousness.
|