Hymn No. 1067 | Date: 19-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-19
1987-11-19
1987-11-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12556
જે રાતે સુવાડે, સવારે જગાડે, સમય પર તો જમાડે
જે રાતે સુવાડે, સવારે જગાડે, સમય પર તો જમાડે અલિપ્ત રહી સહુથી, એ તો જગને રમાડે અહીંયા પણ છે, એ ત્યાં પણ છે, રહે એ સર્વ ઠેકાણે, ના મળે જગમાં એવી જગ્યા, જ્યાં એ તો ના જડે તેજમાં ભી રહે, અંધારે ભી વસે, હૈયે હૈયે તો એ વસે છુપાઈ તો એવો રહે, એ તો જલ્દી ગોત્યો ન જડે કર્તા ભી છે, કારણ ભી છે, કારણ એનું ના મળે ઇચ્છા વિના એની જગમાં, પાંદડું ભી ના હલે જીવનમાં રહે, મોતમાં ભી વસે, પળે પળે દરકાર કરે એના પ્રેમમાં તો કમી કદી તો ના રહે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je rate suvade, savare jagade, samay paar to jamade
alipta rahi sahuthi, e to jag ne ramade
ahiya pan chhe, e tya pan chhe, rahe e sarva thekane,
na male jag maa evi jagya, jya e to na jade
tej maa bhi rahe, andhare bhi vase, haiye haiye to e vase
chhupai to evo rahe, e to jaldi gotyo na jade
karta bhi chhe, karana bhi chhe, karana enu na male
ichchha veena eni jagamam, pandadum bhi na hale
jivanamam rahe, motamam bhi vase, pale pale darakara
ena prem maa to kai kadi to na rahe
Explanation in English
In this bhajan, he is describing The Master of Universe.
He is saying...
The One who puts you to sleep at night, and wakes you up in the morning, and feeds you on time.
The One who stays detached from everyone, and The One who makes the world play.
He is here also, and he is there too. He Is living everywhere.
There is no place in the world where he is not found.
He is there in the brightness and is also there in the darkness, he resides in every heart.
He hides in such a way that he cannot be found easily.
He is the doer, he is the reason, but his reason cannot be found.
Without his wishes, even a small leaf cannot move.
He is there in the life, and he is there in the death too.
He cares for every moment, and there is no shortage in his love.
Kaka (Satguru Devendra Ghia) is expressing the glory of Almighty in the bhajan. He is describing the grace of Almighty, the might of Almighty and infinite love of Almighty.
|