BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1094 | Date: 09-Dec-1987
   Text Size Increase Font Decrease Font

કોપે જ્યાં સગા ત્યાં મનાવી લેવાય, કોપે જ્યાં કુદરત કોને કહેવાય

  No Audio

Kope Jya Saga Tya Manavi Levay, Kope Jya Kudrat Kone Kehvay

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-12-09 1987-12-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12583 કોપે જ્યાં સગા ત્યાં મનાવી લેવાય, કોપે જ્યાં કુદરત કોને કહેવાય કોપે જ્યાં સગા ત્યાં મનાવી લેવાય, કોપે જ્યાં કુદરત કોને કહેવાય
કરતા ભૂલો તો માફી અપાય, પાપને તો કદી ના પહોંચાય
જલાવે અગ્નિ ત્યાં તો હટી જવાય, જલે જ્યાં હૈયું, ત્યાં તો ક્યાં જવાય
ઊછળતા સાગરમાં ભી તરાય, વિશ્વાસ હટતા હૈયે તો કેમ તરાય
તનના ઘા તો જલ્દી રૂઝાય, મનના ઘા તો કદી ના રૂઝાય
ચીજવસ્તુ તો મૂલવી લેવાય, સાચી પ્રીત તો કદી ના મૂલવાય
પ્રકાશે તો અંધારું ભુંસાય, બંધ આંખે તો પ્રકાશ ના દેખાય
હાથથી ને પગથી તો કર્મો કરાય, આળસ ચડે હૈયે ત્યાં કેમ પહોંચાય
Gujarati Bhajan no. 1094 by Satguru Devendra Ghia - Kaka
કોપે જ્યાં સગા ત્યાં મનાવી લેવાય, કોપે જ્યાં કુદરત કોને કહેવાય
કરતા ભૂલો તો માફી અપાય, પાપને તો કદી ના પહોંચાય
જલાવે અગ્નિ ત્યાં તો હટી જવાય, જલે જ્યાં હૈયું, ત્યાં તો ક્યાં જવાય
ઊછળતા સાગરમાં ભી તરાય, વિશ્વાસ હટતા હૈયે તો કેમ તરાય
તનના ઘા તો જલ્દી રૂઝાય, મનના ઘા તો કદી ના રૂઝાય
ચીજવસ્તુ તો મૂલવી લેવાય, સાચી પ્રીત તો કદી ના મૂલવાય
પ્રકાશે તો અંધારું ભુંસાય, બંધ આંખે તો પ્રકાશ ના દેખાય
હાથથી ને પગથી તો કર્મો કરાય, આળસ ચડે હૈયે ત્યાં કેમ પહોંચાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kope jya saga tya manavi levaya, kope jya kudarat kone kahevaya
karta bhulo to maaphi apaya, papane to kadi na pahonchaya
jalave agni tya to hati javaya, jale jya haiyum, tya to kya to kya
javaya to kyamai to kyamaia kya to kyamai to kyamaia to
kyamai gha to jaldi rujaya, mann na gha to kadi na rujaya
chijavastu to mulavi levaya, sachi preet to kadi na mulavaya
prakashe to andharum bhunsaya, bandh aankhe to prakash na dekhaay
hathathi ne pagathi to karmo karaya, aalas chade haiye tahonchade

Explanation in English
In this bhajan of life approach,
He is saying...
If family members are angry, they can be cajoled, but if Nature gets angry then who to tell.
If mistakes are made, it can be forgiven, but one cannot deal with committed sins.
When fire erupts, one can move away, but how to deal with the fire that is burning in the heart.
Even in bouncy sea, one can swim, but how can one swim in emotions of heart which has no faith.
Wounds of body can be healed, but wounds of heart can never be healed.
Things can be measured and valued, but true feelings can never be measured.
With light around, the darkness disappears, but with closed eyes, the light cannot be seen.
Karmas (actions) can be done with hands and legs, but when laziness creeps in the heart, then what to do.
Kaka (Satguru Devendra Ghia) is explaining that there are many things in life that can be managed, and controlled, but internal upheavals of our restless surging thoughts and emotions are very difficult to contain. Kaka (Satguru Devendra Ghia) is urging us to recognise the irrelevance and worthlessness of disturbing thoughts. Keep our eyes open to see the magic of light, rather than keeping it shut and complaining of darkness. When we make the effort then we create the power to invoke the divinity within. And see heaven unfolding just here.

First...10911092109310941095...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall