BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1096 | Date: 10-Dec-1987
   Text Size Increase Font Decrease Font

અંતર તારું સાક્ષી પૂરે, કરતા કર્મ તું અચકાતો ના

  No Audio

Antar Taru Sakshi Pure, Karta Karm Tu Achkato Na

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)


1987-12-10 1987-12-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12585 અંતર તારું સાક્ષી પૂરે, કરતા કર્મ તું અચકાતો ના અંતર તારું સાક્ષી પૂરે, કરતા કર્મ તું અચકાતો ના
અંતરને શુદ્ધ કરવાનું જીવનમાં તો કદી ભૂલતો ના
અંતરમાં તો મેલ ભરીને અંતરની વાત માનતો ના
અંતરમાં હલચલ મચે, અટકી જાવું તું ભૂલતો ના
અંતર તો છે દેન પ્રભુની, આભાર માનવું ભૂલતો ના
અંતરથી કરજે સાચાખોટાની પરખ, અંતરને સ્થિર કરવું ભૂલતો ના
અંતરથી અંતર પ્રભુનું, કદી એ વધારતો ના
અંતર તો છે મહામૂલું, મૂલ એનું વિસરતો ના
અંતર વિના નથી કોઈ માનવી, ઉપયોગ એનો ભૂલતો ના
અંતરમાં મળશે સર્વ કાંઈ, ઊંડે ઉતરવું ભૂલતો ના
Gujarati Bhajan no. 1096 by Satguru Devendra Ghia - Kaka
અંતર તારું સાક્ષી પૂરે, કરતા કર્મ તું અચકાતો ના
અંતરને શુદ્ધ કરવાનું જીવનમાં તો કદી ભૂલતો ના
અંતરમાં તો મેલ ભરીને અંતરની વાત માનતો ના
અંતરમાં હલચલ મચે, અટકી જાવું તું ભૂલતો ના
અંતર તો છે દેન પ્રભુની, આભાર માનવું ભૂલતો ના
અંતરથી કરજે સાચાખોટાની પરખ, અંતરને સ્થિર કરવું ભૂલતો ના
અંતરથી અંતર પ્રભુનું, કદી એ વધારતો ના
અંતર તો છે મહામૂલું, મૂલ એનું વિસરતો ના
અંતર વિના નથી કોઈ માનવી, ઉપયોગ એનો ભૂલતો ના
અંતરમાં મળશે સર્વ કાંઈ, ઊંડે ઉતરવું ભૂલતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
antar taaru sakshi pure, karta karma tu achakato na
antarane shuddh karavanum jivanamam to kadi bhulato na
antar maa to mel bhari ne antarani vaat manato na
antar maa halachala mache, ataki javu tu bhulato na
antar to nahe dena prabhu ni antar to che dena prabhuni,
abhara karto manato, abhara antarane sthir karvu bhulato na
antarathi antar prabhunum, kadi e vadharato na
antar to che mahamulum, mula enu visarato na
antar veena nathi koi manavi, upayog eno bhulato na
antar maa malashe sarva nai, unde utaravum bhulato kai

Explanation in English
In this Gujarati bhajan, upon introspection on inner self,
He is saying...
Your inner self is the only witness, do not hesitate to do your deeds.
Do not forget to cleanse your inner self in life.
After filling dirt in your inner self, do not listen to your inner self.
When there is a stir in inner self, do not forget to stop.
Your inner self is a gift from Almighty, do not forget to be thankful.
Do the screening of right and wrong with your inner knowing, do not forget to steady your inner self.
Do not increase the distance between your inner self and Almighty.
Inner self is very precious, do not forget the value of it ever.
Without inner being, there is no being, do not forget to optimise your inner self.
You will find everything in your inner self, do not forget to venture deep inside.
Kaka (Satguru Devendra Ghia) is explaining about a very profound concept with great ease- inner self.
Kaka (Satguru Devendra Ghia) is explaining that our inner self, our inner knowing is the most valuable gift that Almighty has given to a human kind. When a man explores his inner self, then the whole truth is invoked. To know our inner self is to know our purpose, values and goals. Inner self is true essence of us. Journey towards our inner being is journey towards God, journey towards salvation, journey towards divine consciousness.

First...10961097109810991100...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall