Hymn No. 1100 | Date: 16-Dec-1987
|
|
Text Size |
 |
 |
1987-12-16
1987-12-16
1987-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12589
જનમોજનમ રહ્યો ભટકતો, ભટકવું આજ ભુલાવી દે
જનમોજનમ રહ્યો ભટકતો, ભટકવું આજ ભુલાવી દે તારા દર્શન કાજે માડી, આજ લાયક તો બનાવી દે ભૂલ્યો હોઉં રાહ જો તારી, રાહ તારી આજ સુઝાડી દે યાત્રા છે તો `મા' તારા સુધી, ભાથું એનું ભરાવી દે માયાનું વિષ તો પીધું ઘણું, આજે પ્રેમ તારો પીવરાવી દે સંસારતાપ તપે છે ઘણો, કૃપા કેરો છાંયડો ધરી દે હૈયે વાસનાના નર્તન જાગે, માડી આજે એને સમાવી દે
Satguru Shri Devendra Ghia (Kaka)
જનમોજનમ રહ્યો ભટકતો, ભટકવું આજ ભુલાવી દે તારા દર્શન કાજે માડી, આજ લાયક તો બનાવી દે ભૂલ્યો હોઉં રાહ જો તારી, રાહ તારી આજ સુઝાડી દે યાત્રા છે તો `મા' તારા સુધી, ભાથું એનું ભરાવી દે માયાનું વિષ તો પીધું ઘણું, આજે પ્રેમ તારો પીવરાવી દે સંસારતાપ તપે છે ઘણો, કૃપા કેરો છાંયડો ધરી દે હૈયે વાસનાના નર્તન જાગે, માડી આજે એને સમાવી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
janamojanama rahyo bhatakato, bhatakavum aaj bhulavi de
taara darshan kaaje maadi, aaj layaka to banavi de
bhulyo houm raah jo tari, raah taari aaj sujadi de
yatra che to 'ma' taara sudhi, bhathum enu bharavi de
aidanum vhan to taaro pivaravi de
sansaratapa tape che ghano, kripa kero chhanyado dhari de
haiye vasanana nartana hunt, maadi aaje ene samavi de
Explanation in English
In this Gujarati prayer bhajan,
He is praying...
Wandered around life after life, please make me forget about wandering, today.
For your vision, O Divine Mother, please make worthy of you, today.
If I have forgotten my path towards you, please make me realize of that path, today.
My journey is only up to you, O Divine Mother, please fortify me for the journey.
Have drank a lot of poison of this illusion, please make me drink only your love, today.
The heat of this world is very high, please provide me with the cool shade of your grace, today.
All the desires are always dancing in the heart, O Divine Mother, please contain them, today.
Kaka (Satguru Devendra Ghia) is praying for union with Divine Mother. Prayer is a process to connect with the universal source of energy. The element of seeking is so dominant in Kaka’s prayers.
|