Hymn No. 1122 | Date: 06-Jan-1988
|
|
Text Size |
 |
 |
1988-01-06
1988-01-06
1988-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12611
સંકલ્પ કેરી શક્તિ ભરી છે તુજમાં, લમણે હાથ દઈ ના બેસજે
સંકલ્પ કેરી શક્તિ ભરી છે તુજમાં, લમણે હાથ દઈ ના બેસજે પુરુષાર્થ કેરી કોદાળી લઈ હાથમાં, નિરાશ થઈ ના બેસજે હિંમત કેરો ત્રિકમ છે જ્યાં પાસે, હતાશ થઈ ના બેસજે સોનાનો સૂરજ ઊગી જાશે, ત્રિવેણી સંગમ એનો કરશે સદ્ગુણ કેરા ભાવો, હૈયે ભર્યા રહે, વિષથી તું ના ડરજે પ્રેમભર્યો રહે જ્યાં હૈયામાં, જગથી તો તું ના ડરજે દયા ભરી ભરી રહે જો હૈયે, નિષ્ફળતાથી તો ના ડરજે સોનાનો સૂરજ ઊગી જાશે, ત્રિવેણી સંગમ એનો કરશે સદ્ભાવોના ભાવભરીને, નિત્ય એમાં જો ડૂબશે અસંતોષને હૈયેથી હટાવી, સંતોષે હૈયું જો ભરશે નિર્મળતા હૈયે ભરીને, કામવાસના જો ત્યજશે સોનાનો સૂરજ ઉગશે, ત્રિવેણી સંગમ જો એનો કરશે ભક્તિકેરા ભાવભરી હૈયે, નિત્ય ભક્તિમાં જો ડૂબશે જગનું સઘળું ભાન ભૂલીને, ચિત્તડું `મા' માં જોડશે ડર હૈયાના કાઢીને બધા, વિશ્વાસે શ્વાસો ભરશે સોનાનો સૂરજ જાશે ઊગી, ત્રિવેણી સંગમ જો એનો કરશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sankalpa keri shakti bhari che tujamam, lamane haath dai na besaje
purushartha keri kodali lai hathamam, nirash thai na besaje
himmata kero trikama che jya pase, has thai na besaje
sonano surheja ugi jashe, karasha en triveni
bhama sango, karaso, karas vishathi tu na daraje
premabharyo rahe jya haiyamam, jagathi to tu na daraje
daya bhari bhari rahe jo haiye, nishphalatathi to na daraje
sonano suraj ugi jashe, triveni sangama eno
karshe sadbhavona, joashe asa
karshe sadbhavona, bhavabharine,
n haiye bharine, kamavasana jo tyajashe
sonano suraj ugashe, triveni sangama jo eno karshe
bhaktikera bhaav bhari haiye, nitya bhakti maa jo dubashe
jaganum saghalu bhaan bhuline, chittadum `ma 'mam jodashe
dar haiya na kadhine badha, vishvase shvaso bharashe
sonano suraj jo jaashe ugi, triveni karshe
Explanation in English
In this Gujarati bhajan,
He is saying...
An energy worth a resolution is filled within you, don’t just sit with hands on your forehead.
Take a spade of sheer hard work in your hand, don’t just sit in despair.
When you have courage worth a trident in your hand, don’t just sit in misery.
A Golden Sun will rise, if you connect all three together.
When emotions worth of virtues remains filled in the heart, don’t be afraid of poison.
When love prevails in the heart, don’t be afraid of the world.
When compassion is filled in the heart, don’t be afraid of failure.
A Golden Sun will rise, if you connect all three together.
Feeling good emotions, if you drown in these feelings,
When heart feels only satisfaction, removing all dissatisfaction,
When innocence takes place in the heart dispelling all the desires,
A Golden Sun will rise, if you connect all three together.
When feelings of devotion prevails in the heart, and always remain emotional in devotion,
When world consciousness is forgotten, and you connect with Divine consciousness,
When all the fears is removed from the heart, and breaths of faith is filled in the heart,
A Golden Sun will rise if all three are connected together.
Kaka (Satguru Devendra Ghia) is explaining that rising a golden sun (living a life of fulfilment) is entirely in our hands. When we have been given so many powerful tools like divine energy, emotions of love and devotion, good attributes, and faith then we should not be sitting in disparity, dissatisfaction and misery. Kaka (Satguru Devendra Ghia) is guiding us in the direction of satisfaction, faith and divinity which is already present within us.
|