Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1124 | Date: 07-Jan-1988
આગ સાથે રમત તો સારી નહિ, ક્યારેક એ તો દઝાડી જાયે
Āga sāthē ramata tō sārī nahi, kyārēka ē tō dajhāḍī jāyē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1124 | Date: 07-Jan-1988

આગ સાથે રમત તો સારી નહિ, ક્યારેક એ તો દઝાડી જાયે

  No Audio

āga sāthē ramata tō sārī nahi, kyārēka ē tō dajhāḍī jāyē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-01-07 1988-01-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12613 આગ સાથે રમત તો સારી નહિ, ક્યારેક એ તો દઝાડી જાયે આગ સાથે રમત તો સારી નહિ, ક્યારેક એ તો દઝાડી જાયે

પ્રેમમાં તો સોદાબાજી સારી નહિ, પ્રેમ ત્યાં તો કદી રહેશે નહિ

પ્રેમમાં તો શંકા સારી નહિ, જાગતાં પ્રેમ તો ટકશે નહિ

મૈત્રીમાં બેવફાઈ સારી નહિ, જાગતાં મૈત્રી ટકશે નહિ

લગ્નજીવનમાં શંકા તો સારી નહિ, જાગતાં મીઠાશ રહેશે નહિ

ગજા બહાર દોડવું તો સારું નહિ, ખાતાં એ તો પચશે નહિ

હક વિના તો મેળવવું સારું નહિ, જીવનમાં એ તો ટકશે નહિ

અતિશય ક્રોધ તો સારો નહિ, બાળી, બાળ્યા વિના રહેશે નહિ
View Original Increase Font Decrease Font

આગ સાથે રમત તો સારી નહિ, ક્યારેક એ તો દઝાડી જાયે

પ્રેમમાં તો સોદાબાજી સારી નહિ, પ્રેમ ત્યાં તો કદી રહેશે નહિ

પ્રેમમાં તો શંકા સારી નહિ, જાગતાં પ્રેમ તો ટકશે નહિ

મૈત્રીમાં બેવફાઈ સારી નહિ, જાગતાં મૈત્રી ટકશે નહિ

લગ્નજીવનમાં શંકા તો સારી નહિ, જાગતાં મીઠાશ રહેશે નહિ

ગજા બહાર દોડવું તો સારું નહિ, ખાતાં એ તો પચશે નહિ

હક વિના તો મેળવવું સારું નહિ, જીવનમાં એ તો ટકશે નહિ

અતિશય ક્રોધ તો સારો નહિ, બાળી, બાળ્યા વિના રહેશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āga sāthē ramata tō sārī nahi, kyārēka ē tō dajhāḍī jāyē

prēmamāṁ tō sōdābājī sārī nahi, prēma tyāṁ tō kadī rahēśē nahi

prēmamāṁ tō śaṁkā sārī nahi, jāgatāṁ prēma tō ṭakaśē nahi

maitrīmāṁ bēvaphāī sārī nahi, jāgatāṁ maitrī ṭakaśē nahi

lagnajīvanamāṁ śaṁkā tō sārī nahi, jāgatāṁ mīṭhāśa rahēśē nahi

gajā bahāra dōḍavuṁ tō sāruṁ nahi, khātāṁ ē tō pacaśē nahi

haka vinā tō mēlavavuṁ sāruṁ nahi, jīvanamāṁ ē tō ṭakaśē nahi

atiśaya krōdha tō sārō nahi, bālī, bālyā vinā rahēśē nahi
English Explanation Increase Font Decrease Font

In this bhajan of life approach,

He is saying...

To play with fire is not a good thing, sometimes, it will burn you.

To wheel and deal in love is not a good thing, love will not last over there.

To doubt in love is not a good thing, upon awareness, love will not last in there.

To deceive in friendship is not a good thing, upon awareness, friendship will not last in there.

To doubt in a marriage is not a good thing, upon awareness, the sweetness will not remain in there.

To spread wings beyond your capacity is not a good thing, it will not sustain.

To acquire without any right is not a good thing, it will not last in life.

Excess anger is not a good thing, it will burn you and others too.

Kaka is explaining two concepts in this bhajan. Firstly, he is explaining that foundation of any relationship, whether it’s love, friendship or marriage is trust and respect. Our mind is a complex interplay of emotions (mainly ego), tendencies (mainly to finding faults in situations), and thoughts. Kaka is urging us to not create negativity in our lives by our own false conviction. Let love remain pure, let friendship remain genuine and let marriage remain sacred. Secondly, Kaka is explaining that anything in excess is not conducive for growth be it good or bad. Kaka is urging us to lead a life of disciplined thoughts, actions and habits. That is the source of all other values.
Scan Image

Gujarati Bhajan no. 1124 by Satguru Devendra Ghia - Kaka
First...112311241125...Last