Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1127 | Date: 08-Jan-1988
સૂર્ય-ચંદ્રનાં કિરણો, સદા ફેલાવે પ્રકાશ તારો હૈયામાં મારા
Sūrya-caṁdranāṁ kiraṇō, sadā phēlāvē prakāśa tārō haiyāmāṁ mārā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1127 | Date: 08-Jan-1988

સૂર્ય-ચંદ્રનાં કિરણો, સદા ફેલાવે પ્રકાશ તારો હૈયામાં મારા

  No Audio

sūrya-caṁdranāṁ kiraṇō, sadā phēlāvē prakāśa tārō haiyāmāṁ mārā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-01-08 1988-01-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12616 સૂર્ય-ચંદ્રનાં કિરણો, સદા ફેલાવે પ્રકાશ તારો હૈયામાં મારા સૂર્ય-ચંદ્રનાં કિરણો, સદા ફેલાવે પ્રકાશ તારો હૈયામાં મારા

આખર દમ તક, લેતા રહે, શ્વાસો માડી નામ તો તારાં

ફૂંકાયે તોફાની વંટોળિયા કે ફેલાયે સૂર્યતાપ આકરા

સૂઝે ના દિશા ભલે, ફેલાઈ રહે ભલે ઘોર અંધારાં

કડકડતી ઠંડીમાં ધ્રૂજશે તનડાં, ના ધ્રૂજશે મન તો મારાં

કામ-ક્રોધની જ્વાળા, ના સળગાવી શકશે હૈયાં મારાં

લોભ-લાલચે તો લૂંટે હૈયાં, ના લૂંટશે એ તો હૈયાં મારાં

માયા તો ખેંચતી રહે જગને, ના ખેંચી શકશે ચિત્ત મારાં

અરજી મારી સદા સ્વીકારી, દેજે કૃપાનાં બિંદુ તારાં

આખર દમ તક, લેતા રહે, શ્વાસો માડી નામ તો તારાં
View Original Increase Font Decrease Font

સૂર્ય-ચંદ્રનાં કિરણો, સદા ફેલાવે પ્રકાશ તારો હૈયામાં મારા

આખર દમ તક, લેતા રહે, શ્વાસો માડી નામ તો તારાં

ફૂંકાયે તોફાની વંટોળિયા કે ફેલાયે સૂર્યતાપ આકરા

સૂઝે ના દિશા ભલે, ફેલાઈ રહે ભલે ઘોર અંધારાં

કડકડતી ઠંડીમાં ધ્રૂજશે તનડાં, ના ધ્રૂજશે મન તો મારાં

કામ-ક્રોધની જ્વાળા, ના સળગાવી શકશે હૈયાં મારાં

લોભ-લાલચે તો લૂંટે હૈયાં, ના લૂંટશે એ તો હૈયાં મારાં

માયા તો ખેંચતી રહે જગને, ના ખેંચી શકશે ચિત્ત મારાં

અરજી મારી સદા સ્વીકારી, દેજે કૃપાનાં બિંદુ તારાં

આખર દમ તક, લેતા રહે, શ્વાસો માડી નામ તો તારાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sūrya-caṁdranāṁ kiraṇō, sadā phēlāvē prakāśa tārō haiyāmāṁ mārā

ākhara dama taka, lētā rahē, śvāsō māḍī nāma tō tārāṁ

phūṁkāyē tōphānī vaṁṭōliyā kē phēlāyē sūryatāpa ākarā

sūjhē nā diśā bhalē, phēlāī rahē bhalē ghōra aṁdhārāṁ

kaḍakaḍatī ṭhaṁḍīmāṁ dhrūjaśē tanaḍāṁ, nā dhrūjaśē mana tō mārāṁ

kāma-krōdhanī jvālā, nā salagāvī śakaśē haiyāṁ mārāṁ

lōbha-lālacē tō lūṁṭē haiyāṁ, nā lūṁṭaśē ē tō haiyāṁ mārāṁ

māyā tō khēṁcatī rahē jaganē, nā khēṁcī śakaśē citta mārāṁ

arajī mārī sadā svīkārī, dējē kr̥pānāṁ biṁdu tārāṁ

ākhara dama taka, lētā rahē, śvāsō māḍī nāma tō tārāṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati prayer bhajan,

He is saying...

The rays of the sun and the moon is spreading your brightness in my heart,

Till the last breath, I should take only your name, O Divine Mother.

Torrential like wind is blowing and harsh sun heat is spreading (unfavourable circumstances),

Even in conditions where direction is lost, and deep darkness is spreading,

Even in the extreme cold, my body will shiver, but my mind should not shiver away from you.

Even the flames of lust and anger will not be able to burn my heart.

Greed and temptations rob many heart, but they will not be able to rob my heart.

This illusion keeps pulling many in delusion, but it will not be able to pull my conscience.

Please accept my request, and shower me with drops of your such grace that,

Till the last breath, I take only your name, O Divine Mother.

Kaka’s is asking Divine Mother for such grace that not only through the life and life’s ever changing circumstances and battles and also at the time of his last breath, he should be able to take only Divine Mother’s name. Kaka’s devotion is one pointed. He doesn’t want to lose his connection with Divine even for a moment. Kaka’s intense yearning for Divine is very apparent in this bhajan.
Scan Image

Gujarati Bhajan no. 1127 by Satguru Devendra Ghia - Kaka
First...112611271128...Last