Hymn No. 1129 | Date: 12-Jan-1988
|
|
Text Size |
 |
 |
1988-01-12
1988-01-12
1988-01-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12618
સાચું નથી તે પણ જગમાં તો સાચું લાગે રે માડી
સાચું નથી તે પણ જગમાં તો સાચું લાગે રે માડી તારી માયાના રંગ તો રંગ અનોખા બતાવે રે માડી પડતા જોઈ કંઈક કાયા, તોયે નીજ કાયા સાચી લાગે રે માડી મૃગજળ પાછળ તો દોડાવી, સદા તરસ્યા રાખે રે માડી પ્રેમ તારો દે ભુલાવી, સ્વાર્થ ભર્યો પ્રેમ સાચો લાગે રે માડી કહેતાં સાચું, પણ સાચું માન્યમાં ન આવે રે માડી ધોળે દિવસે પણ એ તો આંખે તારા બતાવે રે માડી સાચા ને ખોટા ને ખોટાને પણ સાચા ઠરાવે રે માડી સ્વાર્થમાં પણ દે બધું ભુલાવી, સગપણ સ્વાર્થના બંધાવે રે માડી આંખ સામે નાચ મનોહર રચી, સમજણ ભુલાવે રે માડી દૃષ્ટિ સામે પટ રચીને, કથીરને કુંદન એ બનાવે માડી દેખાયે ના એ તો તોયે જગ સારાને નચાવે રે માડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saachu nathi te pan jag maa to saachu laage re maadi
taari mayana rang to rang anokha batave re maadi
padata joi kaik kaya, toye nija kaaya sachi laage re maadi
nrigajala paachal to dodavi, saad tarasya rakhe re maadi
prem taaro de bhulavi, swarth bhulavi location re maadi
kahetam sachum, pan saachu manyamam na aave re maadi
dhole divase pan e to aankhe taara batave re maadi
saacha ne khota ne khotane pan saacha tharave re maadi
svarthamam pan de badhu bhulavi, sagapan swarth na bandhave re maadi
aankh same nacha man, samjan bhulave re maadi
drishti same pata rachine, kathirane kundana e banave maadi
dekhaye na e to toye jaag sarane nachaave re maadi
Explanation in English
In this Gujarati bhajan of reflection,
He is saying...
Whatever is not true in this world, seems like the truth.
O Divine Mother, The colours of your illusion keep showing different shades in life.
Even after seeing many physical bodies succumbing to death, we still believe this body to be real.
These shades of illusion make us run behind fake mirage, and keep us permanently thirsty.
O Divine Mother, They make us forget about your eternal pure love, and make us believe in selfish love to be true.
They make us not believe in what is actually true, and mislead us even in the powerful radiance of yours.
These colours make the truth to be the fake and the fake to be the truth.
In selfishness, they make us forget everything else, only ties of selfishness are created.
They paint attractive picture in front of our eyes, and make us forget about the real understanding.
They create a blinder in front of the vision and make us believe a stone to be a diamond, O Divine Mother.
These colours of illusion are not seen, still they make this world to dance, O Divine Mother.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the shades of this illusion. These colours of illusion are so powerful and alluring that they make everyone dance only in this make believe world. They cloud us so deep that we fail to see the real truth. We identify ourselves only with mortal gross body. We fail to see our true inner being. We start believing in selfish love to be true love and forget about eternal pure love of Divine. We start believing the untruth to be the reality and forget about the actual truth of our origin. Kaka (Satguru Devendra Ghia) is urging us to rise above the illusion and connect with the truth.
|
|