1988-02-21
1988-02-21
1988-02-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12630
ભૂલો પડ્યો રે માડી, ભૂલો પડ્યો, માડી તારા માયાના વનમાં
ભૂલો પડ્યો રે માડી, ભૂલો પડ્યો, માડી તારા માયાના વનમાં
અટવાઈ ગયો છું, રસ્તો ચૂકી ગયો છું - રે માડી તારા માયાના વનમાં
દિશા સૂઝે ન માડી, ક્યાં છું સમજાય ના - રે માડી તારા માયાના વનમાં
ચારેકોર અંધકાર માડી, પ્રકાશ દેખાય ના - રે માડી તારા માયાના વનમાં
કાંકરા ને કાંટા વાગે રે માડી, વાગે એ તો ઘણા - રે માડી તારા માયાના વનમાં
હિંસક પશુઓ વળી, વીંટળાયે ઘણા - રે માડી તારા માયાના વનમાં
ચાલવું મુશ્કેલ છે, થાક લાગે રે ઘણો - રે માડી તારા માયાના વનમાં
તરસ લાગે રે ઘણી, મૃગજળ મળે ઘણાં - રે માડી તારા માયાના વનમાં
ખાડા ને ટેકરા છે ઘણા, ચડાણ છે આકરાં - રે માડી તારા માયાના વનમાં
દેખાય રળિયામણું, લોભાય છે મનડું - રે માડી તારા માયાના વનમાં
કૃપા તારી હું તો માગું, કાઢ બહાર એ તો માગું - રે માડી તારા માયાના વનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūlō paḍyō rē māḍī, bhūlō paḍyō, māḍī tārā māyānā vanamāṁ
aṭavāī gayō chuṁ, rastō cūkī gayō chuṁ - rē māḍī tārā māyānā vanamāṁ
diśā sūjhē na māḍī, kyāṁ chuṁ samajāya nā - rē māḍī tārā māyānā vanamāṁ
cārēkōra aṁdhakāra māḍī, prakāśa dēkhāya nā - rē māḍī tārā māyānā vanamāṁ
kāṁkarā nē kāṁṭā vāgē rē māḍī, vāgē ē tō ghaṇā - rē māḍī tārā māyānā vanamāṁ
hiṁsaka paśuō valī, vīṁṭalāyē ghaṇā - rē māḍī tārā māyānā vanamāṁ
cālavuṁ muśkēla chē, thāka lāgē rē ghaṇō - rē māḍī tārā māyānā vanamāṁ
tarasa lāgē rē ghaṇī, mr̥gajala malē ghaṇāṁ - rē māḍī tārā māyānā vanamāṁ
khāḍā nē ṭēkarā chē ghaṇā, caḍāṇa chē ākarāṁ - rē māḍī tārā māyānā vanamāṁ
dēkhāya raliyāmaṇuṁ, lōbhāya chē manaḍuṁ - rē māḍī tārā māyānā vanamāṁ
kr̥pā tārī huṁ tō māguṁ, kāḍha bahāra ē tō māguṁ - rē māḍī tārā māyānā vanamāṁ
English Explanation |
|
In this Gujarati prayer bhajan,
He is praying...
I am lost, O Divine Mother, I am lost in the jungle of your illusion.
I am stuck and I have missed my way, O Divine Mother, I am lost in the jungle of your illusion.
I cannot find any direction, where I am that I cannot understand, O Divine Mother, I am lost in the jungle of your illusion.
There is darkness everywhere, and I cannot find any light, O Divine Mother, I am lost in the jungle of your illusion.
Pebbles and thorns are pricking me, and they are hurting a lot, O Divine Mother, I am lost in the jungle of your illusion.
Wild animals are surrounding me, O Divine Mother, I am lost in the jungle of your illusion.
Even walking has become difficult, and it’s very tiring, O Divine Mother, I am lost in the jungle of your illusion.
I feel thirsty a lot, but I end up finding only mirages, O Divine Mother, I am lost in the jungle of your illusion.
There are many pits and mounds, and the climb is very difficult, O Divine Mother, I am lost in the jungle of your illusion.
Everything looks very attractive, and mind gets swayed by it, O Divine Mother, I am lost in the jungle of your illusion.
I am requesting you for your grace, please uplift me, all that I ask, O Divine Mother, I am lost in the jungle of your illusion.
|