BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1150 | Date: 27-Jan-1988
   Text Size Increase Font Decrease Font

યુગો યુગો સૂતો તું માયામાં, સૂતો ક્યાં સુધી રહેશે

  No Audio

Yugo Yugo Suto Tu Mayama, Suto Kya Sudhi Raheshe

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)


1988-01-27 1988-01-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12639 યુગો યુગો સૂતો તું માયામાં, સૂતો ક્યાં સુધી રહેશે યુગો યુગો સૂતો તું માયામાં, સૂતો ક્યાં સુધી રહેશે
વિશ્વાસ છે શું તુજને, દેહ માનવનો ફરી ફરી મળશે
ભટકી ભટકી ખૂબ જગમાં, શું આંખ તારી નહીં ખૂલશે
મળતો રહે અનુભવ જગમાં, તોયે નહીં તું શું સમજશે
માયા છે બળવાન ભલે, યત્ન તારા શું છોડશે
હાથ જોડી રહીશ શું બેસી, એથી તારું શું વળશે
જંગ માયાનો રહેશે ચાલુ, જ્યાં સુધી તું નહીં જીતે
ના બનાવ શિથિલ યત્નો તારા, આખર તું જીતશે
બળવાન હશે ભલે માયા, સજજે સદા તું શસ્ત્રોને
તુજ અણુઅણુમાં શક્તિ જાગશે, માયા કંઈ નવ કરશે
Gujarati Bhajan no. 1150 by Satguru Devendra Ghia - Kaka
યુગો યુગો સૂતો તું માયામાં, સૂતો ક્યાં સુધી રહેશે
વિશ્વાસ છે શું તુજને, દેહ માનવનો ફરી ફરી મળશે
ભટકી ભટકી ખૂબ જગમાં, શું આંખ તારી નહીં ખૂલશે
મળતો રહે અનુભવ જગમાં, તોયે નહીં તું શું સમજશે
માયા છે બળવાન ભલે, યત્ન તારા શું છોડશે
હાથ જોડી રહીશ શું બેસી, એથી તારું શું વળશે
જંગ માયાનો રહેશે ચાલુ, જ્યાં સુધી તું નહીં જીતે
ના બનાવ શિથિલ યત્નો તારા, આખર તું જીતશે
બળવાન હશે ભલે માયા, સજજે સદા તું શસ્ત્રોને
તુજ અણુઅણુમાં શક્તિ જાગશે, માયા કંઈ નવ કરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
yugo yugo suto tu mayamam, suto kya sudhi raheshe
vishvas che shu tujane, deh manavano phari phari malashe
bhataki bhataki khub jagamam, shu aankh taari nahi khulashe
malato rahe anubhava mayhe mayhe mayhe rahe anubhava
hat shumodashe chumashe chumashe, toye nahimhumh shumaje shumaje, toye chavana
balashumh jodi rahisha shu besi, ethi taaru shu valashe
jang mayano raheshe chalu, jya sudhi tu nahi jite
na banava shithila yatno tara, akhara tu jitashe
balavana hashe bhale maya, sajaje saad tu shastrone
tujh anuanumam shakti jagashe, karva nav

Explanation in English
In this Gujarati bhajan, he is introspecting on the powerful effect of illusion on human.
He is saying...
Since ages, you have been indulging in this illusion, for how long you will indulge !
Do you believe that you will get this human body again and again?
After wandering so much in this world, won’t you open your eyes now?
You have been getting so much experience, still you won’t understand !
May be illusion is strong, but won’t you make any efforts ?
If you don’t make any efforts, how will you attain ?
This net of illusion will keep forming, till the time, you don’t rise above it.
Don’t lax in your efforts, then only you will win in the end.
Even if illusion is strong, you prepare your weapons to fight.
Then, energy will pour through your every cell and effects of illusion will vanish.
Kaka (Satguru Devendra Ghia) is reflecting and introspecting on the powers of illusion on all humans. He is explaining that the grip of illusion on humans is very strong, but it can be fought with proper awareness, ammunition and efforts. And, eventually, we will triumph over our attachments to illusion and be liberated from the magnetic effect of it.

First...11461147114811491150...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall