Hymn No. 1153 | Date: 01-Feb-1988
|
|
Text Size |
 |
 |
1988-02-01
1988-02-01
1988-02-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12642
પ્રવેશતાં જગમાં, દીધાં કોલ તેં પ્રભુને ફરશે જો તું એમાં
પ્રવેશતાં જગમાં, દીધાં કોલ તેં પ્રભુને ફરશે જો તું એમાં, શાન એમાં તો તારી નથી (2) કહેવરાવે તને તું શક્તિનું સંતાન, જોડીને રહીશ હાથ તું બેઠો, શાન ...(2) મન જો સદા નાચ નચાવે રહીશ નાચતો તું એમાં, શાન...(2) મુક્તિ કાજે રાખે તું ઝંખના, ઊપાધિ છોડવી નથી, શાન...(2) સત્કર્મોના ફૂંકીને બણગા, કુકર્મો જો છૂટતાં નથી, શાન...(2) શાંતિની તો કરે ઝંખના, અશાંતિની ઉપાસના છૂટતી નથી, શાન...(2) ત્યાગની તો કરે વાતો મોટી, લોભ હજી તો છૂટતો નથી, શાન...(2) દયા કાજે છે બંધ દ્વાર તારા, પ્રભુ પાસે નીકળે દયા માંગવા, શાન...(2) જોઈ દુઃખ અન્યનું, હૈયું તારું દ્રવ્યું નથી, ખુદનું દુઃખ રડવામાં, શાન...(2) મળ્યો માનવદેહ તને, ઉપયોગ સાચો કર્યો નથી, માયામાં વિતાવ્યું જીવન, શાન...(2)
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
praveshatam jagamam, didha kola te prabhune pharashe jo tu emam,
shaan ema to taari nathi (2)
kahevarave taane tu shaktinum santana, jodine rahisha haath tu betho, shaan ... (2)
mann jo saad nacha nachaave rahisha nachato tu emam, shaan ... (2)
mukti kaaje rakhe tu jankhana, upadhi chhodavi nathi, shaan ... (2)
satkarmo na phunkine banaga, kukarmo jo chhutatam nathi, shaan ... (2)
shantini to kare jankhana, ashantini upasana chhutati nathi, shaan ... (2)
tyagani to kare vato moti, lobh haji to chhutato nathi, shaan ... (2)
daya kaaje che bandh dwaar tara, prabhu paase niche daya mangava, shaan ... (2)
joi dukh anyanum, haiyu taaru dravyum nathi, khudanum dukh radavamam, shaan ... (2)
malyo manavdeh tane, upayog saacho karyo nathi, maya maa vitavyum jivana, shaan ... (2)
Explanation in English
In this Gujarati bhajan, he is reminding us of all the promises that we need to fulfil in our human life.
He is saying...
While arriving in this world, if you turn around from the vow that you have given to God, that is below your dignity.
You call yourself child of energy, but if you just sit idle with folded hands, that is below your dignity.
If mind always makes you dance, and you keep dancing accordingly, that is below your dignity.
You always long for liberation, but you don't want to leave worldly mess (problems), that is below your dignity.
Boasting about wanting to do good deeds, you are always indulged in bad ones, that is below your dignity.
There is always deep desire for peace within, but you are always in conflicts, that is below your dignity.
You always talk about sacrifices, but you cannot leave greediness,
that is below your dignity.
You doors are closed for mercy, but you always ask mercy from God, that is below your dignity.
You never feel compassionate while seeing sorrows of others, while you always are crying about your sorrows, that is below your dignity.
Despite getting human form, you have not used it correctly, you just passed your life in illusions and attachments, that is below your dignity.
Kaka (Satguru Devendra Ghia) is reflecting and introspecting that we are given human life to use our energy in truthful manner, to journey towards liberation, to do good deeds, to be kind and compassionate, to attain eternal peace and happiness by connecting with divinity. Instead, we are spending a lifetime of human life in being lazy, being greedy, being hypocrite and indulging only in worldly matters. Kaka (Satguru Devendra Ghia) is urging us to be constantly aware of our actual goal and be persistent in our endeavour towards that goal.
|