1988-02-01
1988-02-01
1988-02-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12644
મારણ ને તારણ છે હાથ પ્રભુના, રાખ એમાં વિશ્વાસ
મારણ ને તારણ છે હાથ પ્રભુના, રાખ એમાં વિશ્વાસ
માનવનું તો કંઈ નવ ચાલે, પાંદડું પણ હલાવે દીનાનાથ
મધદરિયે તોફાનમાં જ્યાં, હાલકડોલક થાયે નાવ
આંચ પણ ના આવવા દે, સુકાન સંભાળે જ્યાં દીનાનાથ
રોગ કે મહારોગમાં પણ, પ્રાણ જ્યાં ડચકાં ખાય
જમડો પણ રાહ જોઈ રહે ઊભો, કૃપા કરે જ્યાં દીનાનાથ
મૂઢ એવા માનવને, કીધો રે મહાકવિ કાળીદાસ
સંસાર આજે યાદ કરે એને, કૃપા ઉતારે જ્યાં દીનાનાથ
હેતુ વિના પણ હેત વરસાવે, સહાય કાજે, જોયે ના દિન કે રાત
ભજી લે તું ભાવથી એને, ભજી લે તું દીનાનાથ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મારણ ને તારણ છે હાથ પ્રભુના, રાખ એમાં વિશ્વાસ
માનવનું તો કંઈ નવ ચાલે, પાંદડું પણ હલાવે દીનાનાથ
મધદરિયે તોફાનમાં જ્યાં, હાલકડોલક થાયે નાવ
આંચ પણ ના આવવા દે, સુકાન સંભાળે જ્યાં દીનાનાથ
રોગ કે મહારોગમાં પણ, પ્રાણ જ્યાં ડચકાં ખાય
જમડો પણ રાહ જોઈ રહે ઊભો, કૃપા કરે જ્યાં દીનાનાથ
મૂઢ એવા માનવને, કીધો રે મહાકવિ કાળીદાસ
સંસાર આજે યાદ કરે એને, કૃપા ઉતારે જ્યાં દીનાનાથ
હેતુ વિના પણ હેત વરસાવે, સહાય કાજે, જોયે ના દિન કે રાત
ભજી લે તું ભાવથી એને, ભજી લે તું દીનાનાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māraṇa nē tāraṇa chē hātha prabhunā, rākha ēmāṁ viśvāsa
mānavanuṁ tō kaṁī nava cālē, pāṁdaḍuṁ paṇa halāvē dīnānātha
madhadariyē tōphānamāṁ jyāṁ, hālakaḍōlaka thāyē nāva
āṁca paṇa nā āvavā dē, sukāna saṁbhālē jyāṁ dīnānātha
rōga kē mahārōgamāṁ paṇa, prāṇa jyāṁ ḍacakāṁ khāya
jamaḍō paṇa rāha jōī rahē ūbhō, kr̥pā karē jyāṁ dīnānātha
mūḍha ēvā mānavanē, kīdhō rē mahākavi kālīdāsa
saṁsāra ājē yāda karē ēnē, kr̥pā utārē jyāṁ dīnānātha
hētu vinā paṇa hēta varasāvē, sahāya kājē, jōyē nā dina kē rāta
bhajī lē tuṁ bhāvathī ēnē, bhajī lē tuṁ dīnānātha
English Explanation |
|
In this Gujarati Bhajan,
He is saying...
The destroyer and the saviour are the two sides of Divine, please keep faith in them.
A human has no control over anything, even a leaf is moved only by Almighty.
In the middle of the sea, and in the middle of a storm, when the boat rocks uncontrollably,
Even a bounce is not felt, when the radar is in the hands of Almighty.
In the disease or a major disease, when the life becomes unstable,
Even the death stands waiting, when the grace is showered by Almighty.
Even among mere humans, a great poet like Kalidas is created and remembered by the whole world, only when the grace is bestowed upon him by Almighty.
Without any ultimate motive, the love is showered and to help, he doesn’t see day or night.
Please worship Almighty with true feelings, you please worship Almighty with devotion.
Kaka is explaining the power of the grace of Almighty. When the grace is bestowed upon, then even impossible becomes possible. By the grace of Divine, a mere human can rise to the highest glory. Without the wish of God, even a small leaf is not able to move. Kaka is urging us to become worthy
of Divine Grace by way of true feelings and devotion, and see the magic unfolding in our lives.
|