Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1169 | Date: 12-Feb-1988
કરતાં સહન, હિંમત જો તૂટે, હિંમત એને તો કેમ ગણવી રે
Karatāṁ sahana, hiṁmata jō tūṭē, hiṁmata ēnē tō kēma gaṇavī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1169 | Date: 12-Feb-1988

કરતાં સહન, હિંમત જો તૂટે, હિંમત એને તો કેમ ગણવી રે

  Audio

karatāṁ sahana, hiṁmata jō tūṭē, hiṁmata ēnē tō kēma gaṇavī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-02-12 1988-02-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12658 કરતાં સહન, હિંમત જો તૂટે, હિંમત એને તો કેમ ગણવી રે કરતાં સહન, હિંમત જો તૂટે, હિંમત એને તો કેમ ગણવી રે

મારું-તારું હૈયેથી ના છૂટે, વૈરાગ્ય એને તો કેમ ગણવો રે

ધરતાં ધ્યાન મનડું ફરે, ધ્યાન એને તો કેમ કહેવું રે

અણી સમયે તો જે હટે, મિત્ર તો એને કેમ ગણવો રે

સામેથી જે માગ-માગ કરે, પ્યાર તો એને કેમ ગણવો રે

વાત કરે એક, અમલ કરે બીજી, વિશ્વાસ એનો કેમ રાખવો રે

શક્તિ વિનાનાં ફૂંકે બણગાં, કિંમત એની શું કરવી રે

ભગવા પહેરી લોભ-લાલચ ના છૂટે, સાધુ એને કેમ ગણવો રે

નિતનવા જે સ્વાંગ ધરે, કેમ એને ઓળખવો રે

જે કદીયે સ્થિર ના રહે, કેમ એને પકડવો રે
https://www.youtube.com/watch?v=C1xg3kGvVoc
View Original Increase Font Decrease Font

કરતાં સહન, હિંમત જો તૂટે, હિંમત એને તો કેમ ગણવી રે

મારું-તારું હૈયેથી ના છૂટે, વૈરાગ્ય એને તો કેમ ગણવો રે

ધરતાં ધ્યાન મનડું ફરે, ધ્યાન એને તો કેમ કહેવું રે

અણી સમયે તો જે હટે, મિત્ર તો એને કેમ ગણવો રે

સામેથી જે માગ-માગ કરે, પ્યાર તો એને કેમ ગણવો રે

વાત કરે એક, અમલ કરે બીજી, વિશ્વાસ એનો કેમ રાખવો રે

શક્તિ વિનાનાં ફૂંકે બણગાં, કિંમત એની શું કરવી રે

ભગવા પહેરી લોભ-લાલચ ના છૂટે, સાધુ એને કેમ ગણવો રે

નિતનવા જે સ્વાંગ ધરે, કેમ એને ઓળખવો રે

જે કદીયે સ્થિર ના રહે, કેમ એને પકડવો રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karatāṁ sahana, hiṁmata jō tūṭē, hiṁmata ēnē tō kēma gaṇavī rē

māruṁ-tāruṁ haiyēthī nā chūṭē, vairāgya ēnē tō kēma gaṇavō rē

dharatāṁ dhyāna manaḍuṁ pharē, dhyāna ēnē tō kēma kahēvuṁ rē

aṇī samayē tō jē haṭē, mitra tō ēnē kēma gaṇavō rē

sāmēthī jē māga-māga karē, pyāra tō ēnē kēma gaṇavō rē

vāta karē ēka, amala karē bījī, viśvāsa ēnō kēma rākhavō rē

śakti vinānāṁ phūṁkē baṇagāṁ, kiṁmata ēnī śuṁ karavī rē

bhagavā pahērī lōbha-lālaca nā chūṭē, sādhu ēnē kēma gaṇavō rē

nitanavā jē svāṁga dharē, kēma ēnē ōlakhavō rē

jē kadīyē sthira nā rahē, kēma ēnē pakaḍavō rē
English Explanation: Increase Font Decrease Font

While enduring pain, if courage is broken, then how can it be considered as courage.

When yours and mine doesn’t dispel from the heart, then how can it be considered as dispassion.

While meditating, if the mind wanders, then how can it be considered a meditation.

At the end moment, if someone leaves, then how can he be considered a friend.

One who keeps on demanding and demanding, then how can that be considered love.

One who talks about one thing and does something else only, then how can he be trusted.

One who boasts about everything without any base, then how can he be valued.

If greed and temptations don’t dispel from the heart of a monk, then how can he be taken as a monk.

One who adorns different garbs all the time, then how can he be recognised.

One who doesn’t remain steady ever, then how can he be caught.
Scan Image

Gujarati Bhajan no. 1169 by Satguru Devendra Ghia - Kaka
First...116811691170...Last