Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1174 | Date: 15-Feb-1988
કર્યા તો જપ ને ધર્યાં ખૂબ ધ્યાન
Karyā tō japa nē dharyāṁ khūba dhyāna

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1174 | Date: 15-Feb-1988

કર્યા તો જપ ને ધર્યાં ખૂબ ધ્યાન

  Audio

karyā tō japa nē dharyāṁ khūba dhyāna

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-02-15 1988-02-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12663 કર્યા તો જપ ને ધર્યાં ખૂબ ધ્યાન કર્યા તો જપ ને ધર્યાં ખૂબ ધ્યાન

   મન જો ન આવ્યું કાબૂમાં, આવ્યા ન કોઈ એ કામ

ભજ્યાં ખૂબ ભજન ને તપ્યાં ખૂબ તપ

   હટ્યા ના જો લોભ-લાલચ, આવ્યા ન કોઈ એ કામ

કીધાં ખૂબ પૂજન ને કીધાં અનુષ્ઠાન

   ભેદ હૈયેના જો ના મટ્યાં, આવ્યા ન કાંઈ એ કામ

કરી ખૂબ સેવા ને ફર્યા તીરથધામ

   અન્યમાં પ્રભુ ના જોયા, આવ્યા ન કોઈ એ કામ

કરી પુણ્યની ખૂબ વાતો, છૂટ્યાં ના પાપાચાર

   લૂખી વાતમાં કાંઈ ના વળ્યું, આવ્યા ન કોઈ કામ

કથા શ્રવણ ને મનન કરી, સુધર્યા ના આચાર

   સમય એ તો વ્યર્થ ગયો, આવ્યા ન કોઈ એ કામ
https://www.youtube.com/watch?v=47R8_1YZZpk
View Original Increase Font Decrease Font


કર્યા તો જપ ને ધર્યાં ખૂબ ધ્યાન

   મન જો ન આવ્યું કાબૂમાં, આવ્યા ન કોઈ એ કામ

ભજ્યાં ખૂબ ભજન ને તપ્યાં ખૂબ તપ

   હટ્યા ના જો લોભ-લાલચ, આવ્યા ન કોઈ એ કામ

કીધાં ખૂબ પૂજન ને કીધાં અનુષ્ઠાન

   ભેદ હૈયેના જો ના મટ્યાં, આવ્યા ન કાંઈ એ કામ

કરી ખૂબ સેવા ને ફર્યા તીરથધામ

   અન્યમાં પ્રભુ ના જોયા, આવ્યા ન કોઈ એ કામ

કરી પુણ્યની ખૂબ વાતો, છૂટ્યાં ના પાપાચાર

   લૂખી વાતમાં કાંઈ ના વળ્યું, આવ્યા ન કોઈ કામ

કથા શ્રવણ ને મનન કરી, સુધર્યા ના આચાર

   સમય એ તો વ્યર્થ ગયો, આવ્યા ન કોઈ એ કામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyā tō japa nē dharyāṁ khūba dhyāna

   mana jō na āvyuṁ kābūmāṁ, āvyā na kōī ē kāma

bhajyāṁ khūba bhajana nē tapyāṁ khūba tapa

   haṭyā nā jō lōbha-lālaca, āvyā na kōī ē kāma

kīdhāṁ khūba pūjana nē kīdhāṁ anuṣṭhāna

   bhēda haiyēnā jō nā maṭyāṁ, āvyā na kāṁī ē kāma

karī khūba sēvā nē pharyā tīrathadhāma

   anyamāṁ prabhu nā jōyā, āvyā na kōī ē kāma

karī puṇyanī khūba vātō, chūṭyāṁ nā pāpācāra

   lūkhī vātamāṁ kāṁī nā valyuṁ, āvyā na kōī kāma

kathā śravaṇa nē manana karī, sudharyā nā ācāra

   samaya ē tō vyartha gayō, āvyā na kōī ē kāma
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan of introspection and reflection,

He is saying...

Did many recitations, and did many meditations,

If Mind has not come under control, then it is of no use.

Sang many hymns and did lot of penance,

If greed and temptations have not been discarded, then it is of no use.

Did many pujas (an act of worship), and performed many rituals,

If differences of heart have not been dispelled, then it is of no use.

Did lot of service, and journeyed many pilgrimages,

If did not visualize God in others, then it is of no use.

Spoke a lot about virtues, but did not get away from sinful acts,

Such empty talk has no meaning, it is of no use.

Heard and reflected on many scriptures, but behaviour has not changed,

Then, the time is wasted, it is of no use.

Kaka is exhorting on the fact that we all think that we are spiritual, and perform many religious activities and go on many pilgrimages and think of ourselves to be spiritually inclined. But the truth of the matter is that we are far from being spiritual. Till the time, we do not change from within, none of these external activities is of any meaning. When internally, we become pure and full of love, then the same will be reflected in our behaviour, conduct and actions. Kaka is urging us to seek the true meaning of spirituality within us.
Scan Image

Gujarati Bhajan no. 1174 by Satguru Devendra Ghia - Kaka

કર્યા તો જપ ને ધર્યાં ખૂબ ધ્યાનકર્યા તો જપ ને ધર્યાં ખૂબ ધ્યાન

   મન જો ન આવ્યું કાબૂમાં, આવ્યા ન કોઈ એ કામ

ભજ્યાં ખૂબ ભજન ને તપ્યાં ખૂબ તપ

   હટ્યા ના જો લોભ-લાલચ, આવ્યા ન કોઈ એ કામ

કીધાં ખૂબ પૂજન ને કીધાં અનુષ્ઠાન

   ભેદ હૈયેના જો ના મટ્યાં, આવ્યા ન કાંઈ એ કામ

કરી ખૂબ સેવા ને ફર્યા તીરથધામ

   અન્યમાં પ્રભુ ના જોયા, આવ્યા ન કોઈ એ કામ

કરી પુણ્યની ખૂબ વાતો, છૂટ્યાં ના પાપાચાર

   લૂખી વાતમાં કાંઈ ના વળ્યું, આવ્યા ન કોઈ કામ

કથા શ્રવણ ને મનન કરી, સુધર્યા ના આચાર

   સમય એ તો વ્યર્થ ગયો, આવ્યા ન કોઈ એ કામ
1988-02-15https://i.ytimg.com/vi/47R8_1YZZpk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=47R8_1YZZpk


First...117411751176...Last