Hymn No. 1191 | Date: 02-Mar-1988
|
|
Text Size |
 |
 |
1988-03-02
1988-03-02
1988-03-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12680
આવે સહુ તો તારે દ્વારે, માંગે કંઈ ને કંઈ તારી પાસે માડી
આવે સહુ તો તારે દ્વારે, માંગે કંઈ ને કંઈ તારી પાસે માડી સુખી કોને કહું રે માડી, સુખી કોને ગણું પીડાયે તો સહુ કોઈ, કોઈ ને કોઈ કારણે વ્યથા વ્યક્ત કરે માડી તો તારી પાસે - સુખી... ધરી આશ ભરી હૈયે, આવે સહુ તારી પાસે કરી પૂરી એ તું તો ધરે હૈયે વાત તો જ્યારે - સુખી... ના છોડે લાલસાઓ હૈયે, આવે તારી પાસે થાકે દોડી દોડી એ તો જ્યારે, દૃષ્ટિ તારા પર નાંખે - સુખી... ભાસે સુખ એને જ્યારે, ના આવે તારી પાસે ભ્રમ ભાંગે જ્યારે એનો, ઉદય થાયે ત્યારે - સુખી... મોહ અહંકાર ભરી હૈયે આવે તો તારી પાસે તું બધું એ તો જાણે, મૌન બેસે તું ત્યારે - સુખી... ભક્તિ ને ભાવો ભરીને, આવે જે તારી પાસે રાહ જુવે ન તું ત્યારે, ગળે સદા લગાવે - સુખી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aave sahu to taare dvare, mange kai ne kai taari paase maadi
sukhi kone kahum re maadi, sukhi kone ganum
pidaye to sahu koi, koi ne koi karane
vyatha vyakta kare maadi to taari paase - sukhi ...
dhari aash bhari haiye, aave sahu taari paase
kari puri e tu to dhare haiye vaat to jyare - sukhi ...
na chhode lalasao haiye, aave taari paase
thake dodi dodi e to jyare, drishti taara paar nankhe - sukhi ...
bhase sukh ene jyare, na aave taari paase
bhrama bhange jyare eno, udaya thaye tyare - sukhi ...
moh ahankaar bhari haiye aave to taari paase
tu badhu e to jane, mauna bese tu tyare - sukhi ...
bhakti ne bhavo bharine, aave je taari paase
raah juve na tu tyare , gale saad lagave - sukhi ...
Explanation in English
In this Gujarati bhajan,
He is saying...
Each and everyone comes to your door, O Divine Mother, asking for something or the other.
Who to consider happy and who to count as happy.
Everyone is suffering because of some or the other reason.
They come to you only to talk about their grief, O Divine Mother.
Holding hopes in their hearts, they all come to you.
And, you fulfil their hopes, only when you feel in your heart.
Not leaving greed from the heart and mind, they come to you.
When they get tired running behind their own greed, then they look in your direction.
When they are happy, then they do not come to you.
When their illusion is broken, then the realization dawns upon.
Holding fancies and ego in their hearts, they come to you.
Knowing everything, you sit in silence then.
Those who come to you with feelings of devotion,
You not wait, you embrace then right away.
Kaka (Satguru Devendra Ghia) is explaining and shedding light on the fact that all of us, devotees of Divine, pray to Divine asking for only desires and demands to be fulfilled by the Almighty. Kaka (Satguru Devendra Ghia) is urging us to pray and worship with intense emotions of devotion and love. When we reach out to God, it should be only to feel the Divine connection, and not for fulfilling our wishes and fancies created by us only, in our hearts and mind.
|