1988-03-07
1988-03-07
1988-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12686
કોણે જીવન ઘડ્યું, કોઈ જીવી રહ્યું
કોણે જીવન ઘડ્યું, કોઈ જીવી રહ્યું
કોણ ચાલક છે, કોણ ચાલી રહ્યું
દાતા બુદ્ધિનું કોઈ, કોણ બુદ્ધિમાન સમજી રહ્યું
દાતા પ્રકાશનો કોઈ, કોણ પ્રકાશી રહ્યું
કોઈ નાચ નચાવે, કોણ નાચી રહ્યું
પૂરે શ્વાસ તો કોઈ, કોણ શ્વાસ લઈ રહ્યું
કર્તા તો છે કોણ, કોણ કર્તા સમજી રહ્યું
વિશ્વને ધબકાવે કોઈ, કોણ એમાં ધબકી રહ્યું
ફેરવે ચાવી તો કોઈ, કોણ એમાં નાચી રહ્યું
દૃશ્ય છે એનો કોણ, કોણ દ્રષ્ટા બની રહ્યું
કોણ સહુને બોલાવે, કોણ બોલી રહ્યું
જગને ચલાવે કોણ, કોણ ચાલી રહ્યું
સુખદુઃખ ઘડે કોણ, કોણ એમાં તણાઈ રહ્યું
કર્મ કરનાર છે કોણ, અહમે કોણ તણાઈ રહ્યું
દેખાડે બધું કોણ, કોણ આવી દેખી રહ્યું
કોણ દોડાવે બધાને, કોણ એથી દોડી રહ્યું
કોણ મારે જગને, કોણ મરી રહ્યું
કોણ તારે જગને, કોણ તરી રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોણે જીવન ઘડ્યું, કોઈ જીવી રહ્યું
કોણ ચાલક છે, કોણ ચાલી રહ્યું
દાતા બુદ્ધિનું કોઈ, કોણ બુદ્ધિમાન સમજી રહ્યું
દાતા પ્રકાશનો કોઈ, કોણ પ્રકાશી રહ્યું
કોઈ નાચ નચાવે, કોણ નાચી રહ્યું
પૂરે શ્વાસ તો કોઈ, કોણ શ્વાસ લઈ રહ્યું
કર્તા તો છે કોણ, કોણ કર્તા સમજી રહ્યું
વિશ્વને ધબકાવે કોઈ, કોણ એમાં ધબકી રહ્યું
ફેરવે ચાવી તો કોઈ, કોણ એમાં નાચી રહ્યું
દૃશ્ય છે એનો કોણ, કોણ દ્રષ્ટા બની રહ્યું
કોણ સહુને બોલાવે, કોણ બોલી રહ્યું
જગને ચલાવે કોણ, કોણ ચાલી રહ્યું
સુખદુઃખ ઘડે કોણ, કોણ એમાં તણાઈ રહ્યું
કર્મ કરનાર છે કોણ, અહમે કોણ તણાઈ રહ્યું
દેખાડે બધું કોણ, કોણ આવી દેખી રહ્યું
કોણ દોડાવે બધાને, કોણ એથી દોડી રહ્યું
કોણ મારે જગને, કોણ મરી રહ્યું
કોણ તારે જગને, કોણ તરી રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōṇē jīvana ghaḍyuṁ, kōī jīvī rahyuṁ
kōṇa cālaka chē, kōṇa cālī rahyuṁ
dātā buddhinuṁ kōī, kōṇa buddhimāna samajī rahyuṁ
dātā prakāśanō kōī, kōṇa prakāśī rahyuṁ
kōī nāca nacāvē, kōṇa nācī rahyuṁ
pūrē śvāsa tō kōī, kōṇa śvāsa laī rahyuṁ
kartā tō chē kōṇa, kōṇa kartā samajī rahyuṁ
viśvanē dhabakāvē kōī, kōṇa ēmāṁ dhabakī rahyuṁ
phēravē cāvī tō kōī, kōṇa ēmāṁ nācī rahyuṁ
dr̥śya chē ēnō kōṇa, kōṇa draṣṭā banī rahyuṁ
kōṇa sahunē bōlāvē, kōṇa bōlī rahyuṁ
jaganē calāvē kōṇa, kōṇa cālī rahyuṁ
sukhaduḥkha ghaḍē kōṇa, kōṇa ēmāṁ taṇāī rahyuṁ
karma karanāra chē kōṇa, ahamē kōṇa taṇāī rahyuṁ
dēkhāḍē badhuṁ kōṇa, kōṇa āvī dēkhī rahyuṁ
kōṇa dōḍāvē badhānē, kōṇa ēthī dōḍī rahyuṁ
kōṇa mārē jaganē, kōṇa marī rahyuṁ
kōṇa tārē jaganē, kōṇa tarī rahyuṁ
English Explanation |
|
In this Gujarati bhajan of reflection and introspection,
He is saying…
Who has created the life, and who is living life.
Who is the mover, and who is moving.
The giver of intelligences someone and who thinks himself to be intelligent.
The giver of light is someone, and who is actually shining.
Who is making one to dance and who is actually dancing.
Who is the provider of the breaths, and who is actually breathing.
Who is the actual doer and who thinks himself to be the doer.
Who is throbbing the world, and who is actually throbbing.
The key is turned by someone, and who is actually dancing.
Who is the creator of the picture, and who is the seer of the picture.
Who is calling everyone, and who is talking.
Who is running the world, and who is actually running.
Who is forming the joys and sorrows, and who is drawn in it.
Who is the doer and who is actually drowning in ego.
Who is showing everything, and who is actually seeing.
Who is making everyone run and who is actually running because of it.
Who is killing the world, and who is getting killed.
Who is saving the world, and who by is actually getting saved.
In this deeply introspecting bhajan, kaka is explaining the profound truth and profound misconception that we all have that we are the doer, the controller of our lives. While the truth of the matter is that actual doer is The Supreme, we are just performing in his Lordship. Kaka is urging us to remove ‘I’ from our existence. The essence of spiritualism is the separation of the actor ‘I’ and spectator ‘I’. We are just a mere element in the vastness of the whole universe, serving the purpose of Divine. We are living a life created by The Supreme. By living according to God’s directions, the human souls also can attain divinity.
|