BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1216 | Date: 21-Mar-1988
   Text Size Increase Font Decrease Font

મેલના વાદળ આડે આવે (2)

  No Audio

Melna Vadal Aade Aave

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-03-21 1988-03-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12705 મેલના વાદળ આડે આવે (2) મેલના વાદળ આડે આવે (2)
ઊંડે ઊંડે મેલ અંતરના જ્યાં ધોવાઈ જશે
કર્તાના તેજ તો ત્યાં પથરાઈ જશે
નાનો મોટો ડાઘ ભી એમાં (2)
અંતરાય સદાયે ઊભો કરશે
શુદ્ધે શુદ્ધ તો સહેજે ભળશે (2)
અંતર તો જ્યાં શુદ્ધ બનશે (2)
વાસનાના તો પરપોટા ઊઠશે (2)
નીતનવા રૂપ એ તો દેખાડે (2)
શુદ્ધ શાંત જળમાં તળિયું દેખાશે (2)
શુદ્ધ શાંત અંતરમાં તેજ દેખાયે (2)
હટતાં અંતરાયો તો અંતરના (2)
ઊઠશે ચમકી તેજ તો ત્યાં (2)
આકુળ વ્યાકુળ તો ના થઈ જાતો (2)
ધીરજ તો ના ખોજે જરાય (2)
Gujarati Bhajan no. 1216 by Satguru Devendra Ghia - Kaka
મેલના વાદળ આડે આવે (2)
ઊંડે ઊંડે મેલ અંતરના જ્યાં ધોવાઈ જશે
કર્તાના તેજ તો ત્યાં પથરાઈ જશે
નાનો મોટો ડાઘ ભી એમાં (2)
અંતરાય સદાયે ઊભો કરશે
શુદ્ધે શુદ્ધ તો સહેજે ભળશે (2)
અંતર તો જ્યાં શુદ્ધ બનશે (2)
વાસનાના તો પરપોટા ઊઠશે (2)
નીતનવા રૂપ એ તો દેખાડે (2)
શુદ્ધ શાંત જળમાં તળિયું દેખાશે (2)
શુદ્ધ શાંત અંતરમાં તેજ દેખાયે (2)
હટતાં અંતરાયો તો અંતરના (2)
ઊઠશે ચમકી તેજ તો ત્યાં (2)
આકુળ વ્યાકુળ તો ના થઈ જાતો (2)
ધીરજ તો ના ખોજે જરાય (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mēlanā vādala āḍē āvē (2)
ūṁḍē ūṁḍē mēla aṁtaranā jyāṁ dhōvāī jaśē
kartānā tēja tō tyāṁ patharāī jaśē
nānō mōṭō ḍāgha bhī ēmāṁ (2)
aṁtarāya sadāyē ūbhō karaśē
śuddhē śuddha tō sahējē bhalaśē (2)
aṁtara tō jyāṁ śuddha banaśē (2)
vāsanānā tō parapōṭā ūṭhaśē (2)
nītanavā rūpa ē tō dēkhāḍē (2)
śuddha śāṁta jalamāṁ taliyuṁ dēkhāśē (2)
śuddha śāṁta aṁtaramāṁ tēja dēkhāyē (2)
haṭatāṁ aṁtarāyō tō aṁtaranā (2)
ūṭhaśē camakī tēja tō tyāṁ (2)
ākula vyākula tō nā thaī jātō (2)
dhīraja tō nā khōjē jarāya (2)

Explanation in English
In this Gujarati bhajan Kaka (Satguru Devendra Ghia) ji is spreading the truth, and is teaching us the way's and means to keep our internal mind pure and calm. So that the shine of the Divine can be easily bestowed upon us.

Kaka (Satguru Devendra Ghia) ji explains
Clouds of dirt are coming in between.
When the deepest of dirt shall be washed away.
Then the brightness of the doer, shall spread away.
Whether a small or big stain in it shall always arise obstacles.
When pure to purity shall blend easily.
Then the internal shall become pure.
Bubbles of lust shall arise and it shall show new new forms everyday.
The bottom appears in pure and calm water.
In the similar way in a pure and calm mind our internal brightness appears .
Kakaji concludes
As the obstacles of distance moves away.
Then brightness shall spread there, do not be anxious do not loose patience then.

First...12161217121812191220...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall