Hymn No. 1232 | Date: 02-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-02
1988-04-02
1988-04-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12721
ભવસાગરમાં નાવ છે, તોફાનનો નહિ પાર રે
ભવસાગરમાં નાવ છે, તોફાનનો નહિ પાર રે માડી, તારા વિના મારે, ન બીજો કોઈ આધાર છે, હે જગજનની મા, તું શક્તિશાળી છે, સર્વ કાંઈ કરનાર છે (2) સૂણીને પુકાર રે, બાળ તારો અસહાય છે ચડજે વહારે મારી, સિંહે થઈ અસવાર રે, હે જગવ્યાપીની `મા' ભક્તવત્સલ છે તું, તારી કરુણાનો નહિ પાર રે (2) સાંભળજે અંતરનાદ રે, આજે બાળને કાજ રે કરતી ના વાર તું, બાળ અસહાય છે, હે જગતારિણી મા, તું તારણહાર છે, ચારેકોર અંધકાર છે (2) હાથે લઈ હથિયાર રે, કરજે તું સહાય રે, તારવા આ બાળને સૂણીને પુકાર રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhavasagar maa nav chhe, tophanano nahi paar re
maadi, taara veena mare, na bijo koi aadhaar chhe,
he jagajanani ma, tu shaktishali chhe,
sarva kai karanara che (2)
sunine pukara re, baal taaro asahaya che
chadaje sin vahare thai re,
he jagavyapini `ma 'bhaktavatsala che tum,
taari karunano nahi paar re (2)
sambhalaje antaranada re, aaje baalne kaaj re
karti na vaar tum, baal asahaya chhe,
he jagatarini ma, tu taaranhaar chhe,
charekora andhakaar che (2)
haathe lai hathiyara re, karje tu sahaay re,
tarava a baalne sunine pukara re
Explanation in English
In this beautiful Gujarati Bhajan Kakaji is deeply praying to the Divine Mother to help him to sail out the boat of his life from the middle of the emotional ocean surrounded with troubles and anxiety.
Kakaji prays so intently
The boat of my life is in the middle of the ocean
surrounded by troubles and anxiety. So cannot cross the storm.
O'Mother without you I have no other support.
O the Universal Mother, you are the powerful.
You are the doer of all things
Listen to my cry, your child is helpless.
The powerful mother is riding on the lion.
O'Universal Mother you are devoted to your devotees.
Your love and compassion is incomparable.
Listen to the inner voice today, O'Mother listen to your child.
Do not be late, or take too much time as your child is helpless today.
O Universal Mother! you are the saviour of this world.
There is sheer darkness all around me
Take the weapon in your hand, and support.
Listen to the cry of this child and save him.
Immense love and deep trust Kakaji has on the Divine Mother asking for help and to save him from this worldly ocean . In this bhajan he shows to be fully surrendered in the divine shelter.
|