1988-04-06
1988-04-06
1988-04-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12724
જનમતાં, મારું-મારું કરતાં શીખ્યા, સ્વાર્થના ઘૂંટડા ભરતા રહ્યા
જનમતાં, મારું-મારું કરતાં શીખ્યા, સ્વાર્થના ઘૂંટડા ભરતા રહ્યા
રગેરગમાં ગયો એ વ્યાપી, બીજું બધું ભૂલી ગયા
ત્યાગની વાત કરતા ગયા, ત્યાગમાં સ્વાર્થ શોધી રહ્યા
પ્રાર્થનામાં સ્વાર્થ ભરી, સ્વાર્થ કાજે દર્શન માગી રહ્યા
દેખાતા જગનાં દર્શન થાતાં, માયાના રસ પીવાતા રહ્યા
જાગતા-ઊંઘતા, માયાનાં નિત્ય દર્શન કરતા રહ્યા
સગપણ સ્વાર્થે ટક્યા, ટકરાતા સ્વાર્થ તૂટી ગયા
સ્વાર્થમાં તો ભાન ભૂલ્યા, વિવેક ચૂકતા ગયા
નિત્ય નવા સ્વાર્થ જાગતા રહ્યા, સ્વાર્થે સદા તણાતા ગયા
ખરાનું ખોટું કરતા ગયા, સ્વાર્થમાં ડૂબતા ગયા
સધાતા સ્વાર્થ મધ ઝર્યા, ટકરાતાં અગ્નિ ઝર્યા
સ્વાર્થે ના સમજાયું, પ્રભુદર્શને સ્વાર્થ સમાયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janamatāṁ, māruṁ-māruṁ karatāṁ śīkhyā, svārthanā ghūṁṭaḍā bharatā rahyā
ragēragamāṁ gayō ē vyāpī, bījuṁ badhuṁ bhūlī gayā
tyāganī vāta karatā gayā, tyāgamāṁ svārtha śōdhī rahyā
prārthanāmāṁ svārtha bharī, svārtha kājē darśana māgī rahyā
dēkhātā jaganāṁ darśana thātāṁ, māyānā rasa pīvātā rahyā
jāgatā-ūṁghatā, māyānāṁ nitya darśana karatā rahyā
sagapaṇa svārthē ṭakyā, ṭakarātā svārtha tūṭī gayā
svārthamāṁ tō bhāna bhūlyā, vivēka cūkatā gayā
nitya navā svārtha jāgatā rahyā, svārthē sadā taṇātā gayā
kharānuṁ khōṭuṁ karatā gayā, svārthamāṁ ḍūbatā gayā
sadhātā svārtha madha jharyā, ṭakarātāṁ agni jharyā
svārthē nā samajāyuṁ, prabhudarśanē svārtha samāyā
English Explanation |
|
In this Gujarati bhajan Kakaji is talking about our approach towards life and making us understand about being selfish, self centred and it's intense penetration in our lives. We are drowned in it and have lost our wisdom.
Kaka ji explains
As soon as we are born we are taught to be self-centered, and filling the throat with selfishness.
It went on flowing in the veins and rest all was forgotten.
We talk about renunciation, but still we keep on looking out for selfishness in renunciation.
Filling selfishness in our prayers we want to seek vision of the Divine too for fulfilling our selfishness.
Seeing the world visibly, kept on drinking the juice of Illusions
Either waking up or sleeping kept on seeing Illusions,
Relatives also were attached due to selfishness as the conflict erupted selfishness broke.
Being selfish forgot so missed being wise.
Every day new interest and selfishness went on constantly arising.
Selfishness always made me tensed.
Went on doing right to wrong and drowning in selfishness.
Lost in selfishness but when collision took place fire sprinkled out.
Drowned in selfishness could not understand that the vision of the Divine was also absorbed in selfishness.
|