Hymn No. 1236 | Date: 07-Apr-1988
|
|
Text Size |
 |
 |
મનના શાંત જળને શાંત રહેવા દે, નાખીશ ના તું એમાં પથરા
Mannna Shant Jalne Shant Rehva De, Nakhish Na Tu Aema Pathra
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1988-04-07
1988-04-07
1988-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12725
મનના શાંત જળને શાંત રહેવા દે, નાખીશ ના તું એમાં પથરા
મનના શાંત જળને શાંત રહેવા દે, નાખીશ ના તું એમાં પથરા ડોળાશે જ્યાં મનડું તારું, બનશે દુર્લભ દર્શન શાંતિના વિચારોના વમળો જાગશે ભારી, કરવા શાંત, બનશે આકરા દેખાશે દર્શન એમાં ન સાચું, થાશે દર્શન તારી વિકૃતિના છે તો અરીસો એ તો સાચો, થાશે દર્શન તારા ખુદના દેન છે પ્રભુની આ તો કેવી, રહી એમાં, રહ્યા તુજથી છુપા દેજે ફેંકી માયાના પથરા ને શંકા કેરા કાંકરા, દેખાશે મનડું તારું, દર્શનના થાશે ફાંફાં હર માનવને શક્તિ છે આ દીધી, પામ્યા પ્રભુને ઉપયોગ કીધા સાચા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann na shant jalane shant raheva de, nakhisha na tu ema pathara
dolashe jya manadu tarum, banshe durlabha darshan shantina
vichaaro na vamalo jagashe bhari, karva shanta, banshe akara
dekhashe darshan ema na sachum, thashe darshan taari arshina, thashe darshan taari vikrit
vikrit taara khudana
dena che prabhu ni a to kevi, rahi emam, rahya tujathi chhupa
deje phenki mayana pathara ne shanka kera kankara, dekhashe manadu tarum, darshanana thashe phampham
haar manav ne shakti chheoga a didhi, panya prabhaune saacha upay
Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is talking about Mind and it's feelings which keeps on attracting towards illusions and gets confused by creating doubts on its own faith, loosing upon the vision of the Almighty.
Kakaji says
Let the calm water of my mind remain calm. Please do not throw stones in it.
As the mind starts moving, peace would become a rare sight.
The whirlpool of thoughts, shall raise heaviness and keeping calm shall become harsh.
Then you won't get true vision, you shall get vision of your perversion.
The mirror is true, it shall give you correct vision, then that vision shall be yours.
This is the Almighty's deed. It stays in you, but stays hidden from you.
Kakaji further advices,
Throw away the stones of Illusions & the pebbles of doubt, then your mind shall be clearly seen and you shall get full clear vision.
Every human being has been given the power & strength just it has to utilise it for achieving the Divine.
|