Hymn No. 1237 | Date: 08-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-08
1988-04-08
1988-04-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12726
મા ના ઝાંઝરના નાદે, ગગન સારું ગાજે
મા ના ઝાંઝરના નાદે, ગગન સારું ગાજે એના મધુર રણકારે, હૈયાં તાલ દેવા લાગે સૂર એના મીઠા, હૈયે તો એવા વાગે ચડેલા પડળ માયાના, ધીરે ધીરે તો છૂટે તન ને મન સારું, સ્ફૂર્તિથી તો ભરાઈ જાયે આનંદની હેલી તો, હૈયે ખૂબ રેલાઈ જાયે નાદે નાદે હાલત હૈયાની તો અનોખી થાયે કૂદી કૂદી હૈયું, તાલ એમાં તો દેવા લાગે સાંભળતા તો નાદ, ભાન તો સર્વ ભુલાયે નાદે નાદે મૂર્તિ `મા' ની, આંખ સામે તો આવે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maa na jhanjarana nade, gagana sarum Gaje
ena madhura ranakare, haiyam taal deva location
sur ena mitha, Haiye to eva vague
chadela Padala mayana, dhire dhire to chhute
tana ne mann sarum, sphurtithi to bharai jaaye
Anandani heli to, Haiye khub Relai jaaye
nade nade haalat haiyani to anokhi thaye
kudi kudi haiyum, taal ema to deva laage
sambhalata to nada, bhaan to sarva bhulaye
nade nade murti `ma 'ni, aankh same to aave
Explanation in English
As Kakaji being the ardent devotee of the Divine Mother. He was always in full love and worship of the Divine Mother. Hear he is talking about the anklet of Mother, the melodious tune of it is spread in the whole sky.
Kakaji prays
At the anklets tune, the whole sky becomes musical.
In its melodious clang, the heart starts giving it's rhythm.
It has a sweet tune, which plays in the heart.
The curtain raised of illusions, shall slowly release.
The whole mind and body is filled with vigor.
The accumulated joy, is spread in the heart.
The heart takes a unique form, the heart starts jumping and also starts giving the tune.
As you listen, you start forgetting the sound and as you start realising, you forget everything.
Slowly slowly the idol of the Divines Mother comes in front of the eyes.
Kaka (Satguru Devendra Ghia) ji has so beautifully described the Divine Mother's glory which is so soothing and peaceful.
|