BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1243 | Date: 12-Apr-1988
   Text Size Increase Font Decrease Font

રાહ જોઈ રહી છે આંખ મારી, આજ માડી તારા દર્શન કાજે

  No Audio

Raah Joti Rahi Che Aakh Mari, Aaj Madi Tara Darshan Kaje

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-04-12 1988-04-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12732 રાહ જોઈ રહી છે આંખ મારી, આજ માડી તારા દર્શન કાજે રાહ જોઈ રહી છે આંખ મારી, આજ માડી તારા દર્શન કાજે
તડપી રહ્યું છે હૈયું મારું, આજ માડી તારા દર્શન કાજે
રસના ભૂલી છે સ્વાદ બધો , આજે માડી તારા દર્શન કાજે
અશ્રુ સારી રહ્યા છે નયનો મારા , આજ માડી તારા દર્શન કાજે
ધડકને ધડકન તો તાલ દેવા લાગ્યા, આજ માડી તારા દર્શન કાજે
જીવ્હા બોલી રહી છે એક નામ તારું, આજ માડી તારા દર્શન કાજે
મનડું તો બની રહ્યું છે શાંત, આજ માડી તારા દર્શન કાજે
દૃષ્ટિ રહી છે ભેદભાવ બધા ભૂલી, આજ માડી તારા દર્શન કાજે
હૈયું ગયું છે ભૂલી માયા બધી, આજ માડી તારા દર્શન કાજે
ચિત્ત તો બનતું ગયું છે સ્થિર, આજ માડી તારા દર્શન કાજે
કાન રહ્યા છે તડપી, સાંભળવા ગુણગાન તારા, આજ માડી તારા દર્શન કાજે
નાક ગ્રહણ રહી છે કરી સુવાસ તારી, આજ માડી તારા દર્શન કાજે
ભુલાઈ ગયું છે ભાન ભૂખ, તરસનું, આજ માડી તારા દર્શન કાજે
હૈયું તો દ્રવી ઊઠયું છે ખૂબ, આજ માડી તારા દર્શન કાજે
Gujarati Bhajan no. 1243 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
raah joi rahi Chhe aankh mari, aaj maadi taara darshan kaaje
tadapi rahyu Chhe haiyu marum, aaj maadi taara darshan kaaje
Rasana bhuli Chhe Svada badho, aaje maadi taara darshan kaaje
ashru sari rahya Chhe nayano mara, aaj maadi taara darshan kaaje
dhadakane dhadakana to taal deva lagya, aaj maadi taara darshan kaaje
jivha boli rahi che ek naam tarum, aaj maadi taara darshan kaaje
manadu to bani rahyu che shanta, aaj maadi taara darshan kaaje
drishti rahi che bhedabhava maya
che bhedabhava badha bhuli badhi, aaj maadi taara darshan kaaje
chitt to banatum gayu che sthira, aaj maadi taara darshan kaaje
kaan rahya che tadapi, sambhalava gungaan tara, aaj maadi taara darshan kaaje
naka grahana rahi che kari suvasa tari, aaj maadi taara darshan kaaje
bhulai gayu che bhaan bhukha, tarasanum, aaj maadi taara darshan kaaje
haiyu to dravi uthayum che khuba, aaj maadi taara darshan kaaje

Explanation in English
In this Gujarati bhajan Kakaji is into love, worship and dedication of the Divine Mother and is quite desperate to meet mother, eagerly watching out on mother's path. Mind and soul is in oneness to get the divine vision.

Kakaji says
My eyes are watching out at your path for your vision.
My heart is becoming uneasy O'Mother for your vision.
I have forgotten all the taste for your vision.
Only tears are running from my eyes today O'Mother, for your vision.
My mind has become calm for your vision today O'Mother.
I have forgotten all discrimination today, O'Mother for your vision.
The heart has also forgotten illusion today O'Mother for your vision.
Today the mind has also become stable O'Mother for your vision.
Ears are longing to hear about your glory O'Mother today, for your vision .
The nose too has been accepting your fragrance O'Mother for your vision.
I have forgotten hunger, thirst today O'Mother for your vision.
The heart has totally melted today O'Mother for your vision.

First...12411242124312441245...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall