Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1260 | Date: 22-Apr-1988
કહે રે માડી મારે કોને કહેવું, કેટલું સહેવું
Kahē rē māḍī mārē kōnē kahēvuṁ, kēṭaluṁ sahēvuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 1260 | Date: 22-Apr-1988

કહે રે માડી મારે કોને કહેવું, કેટલું સહેવું

  No Audio

kahē rē māḍī mārē kōnē kahēvuṁ, kēṭaluṁ sahēvuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1988-04-22 1988-04-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12749 કહે રે માડી મારે કોને કહેવું, કેટલું સહેવું કહે રે માડી મારે કોને કહેવું, કેટલું સહેવું

વિયોગ તારો તો માડી વસમો લાગે

માયામાં મન લલચાયું, દોડી-દોડી ત્યાં એ જાતું - કહે રે માડી ...

જગમાં આવનજાવન થયું, દર્શન તારું ના મળ્યું - કહે રે માડી …

બેસું તારું ધ્યાન ધરવા, ચિત્ત, મન તો ભાગી જાતું - કહે રે માડી ...

કદી-કદી હેત મનનાં વરસતાં, કદી પકડવું મુશ્કેલ બનતું - કહે રે માડી ...

આવી જગમાં પ્રગટી આશાઓ, મેળ ન એમાં ખાતું - કહે રે માડી ...

લોભે-લોભે દોડી જાતું, સાચા લાભથી વંચિત થાતું - કહે રે માડી ...

મૃગજળ જેવું સુખ મળતું, પામી થોડું એ રાજી થાતું - કહે રે માડી ...

આદતે-આદતે મજબૂર થયું, આદત તોય ત્યજી ના દેતું - કહે રે માડી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahē rē māḍī mārē kōnē kahēvuṁ, kēṭaluṁ sahēvuṁ

viyōga tārō tō māḍī vasamō lāgē

māyāmāṁ mana lalacāyuṁ, dōḍī-dōḍī tyāṁ ē jātuṁ - kahē rē māḍī ...

jagamāṁ āvanajāvana thayuṁ, darśana tāruṁ nā malyuṁ - kahē rē māḍī …

bēsuṁ tāruṁ dhyāna dharavā, citta, mana tō bhāgī jātuṁ - kahē rē māḍī ...

kadī-kadī hēta mananāṁ varasatāṁ, kadī pakaḍavuṁ muśkēla banatuṁ - kahē rē māḍī ...

āvī jagamāṁ pragaṭī āśāō, mēla na ēmāṁ khātuṁ - kahē rē māḍī ...

lōbhē-lōbhē dōḍī jātuṁ, sācā lābhathī vaṁcita thātuṁ - kahē rē māḍī ...

mr̥gajala jēvuṁ sukha malatuṁ, pāmī thōḍuṁ ē rājī thātuṁ - kahē rē māḍī ...

ādatē-ādatē majabūra thayuṁ, ādata tōya tyajī nā dētuṁ - kahē rē māḍī...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan, Kakaji is introspecting himself and sharing it with the Divine Mother the feelings of being separated from her which is unbearable.

Kakaji shares

Tell me O'Mother whom shall I say and how much shall I endure.

Your separation O'Mother is unbearable.

My mind gets tempted by illusions and it comes running towards it, tell me O'Mother.

Coming and going in this world started, but your vision couldn't be found, tell me O'Mother.

As I sit down to meditate, my mind starts to run away.

Sometimes the love flows from the mind, but it becomes difficult to catch hold of it.

In such a way all the hopes have emerged in the world, and there is no match among them. Tell me O'Mother.

Running just behind greed, being deprived from true benefits. Tell me O'Mother.

Happiness is like a mirage, getting it a bit we become happy. Tell me O'Mother.

Due to habits, we have become needy, and still, we do not want to get rid of this habit. Tell me O'Mother.
Scan Image

Gujarati Bhajan no. 1260 by Satguru Devendra Ghia - Kaka
First...125812591260...Last