Hymn No. 5776 | Date: 16-May-1995
|
|
Text Size |
 |
 |
1995-05-16
1995-05-16
1995-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1275
રમી રહ્યાં છે, રમી રહ્યાં છે જીવનમાં તો રમત, સહુ શૂન્ય ને ચોકડીની
રમી રહ્યાં છે, રમી રહ્યાં છે જીવનમાં તો રમત, સહુ શૂન્ય ને ચોકડીની રહ્યાં છે મારતાંને મારતાં સહુ અનજાણી ચીજો ઉપર, જીવનમાં તો ચોકડી મારી નથી ચોકડી, જીવનમાં તો સહુએ મારવાની છે જ્યાં સાચી ચોકડી રહ્યાં મારતાં જીવનમાં ખોટી જગ્યાએ ચોકડી, થાતી નથી લીટી એમાં તો પૂરી મારવાની તો છે જીવનમાં તો સદા,વિકારોને વિકારો ઉપર તો ચોકડી વૃત્તિઓ ઉપર મેળવશો ના જ્યાં કાબૂ, સબંધો ઉપર પડશે ત્યાં ચોકડી મારી ના જીવનમાં જ્યાં માયા ઉપર ચોકડી, પડી ગઈ મુક્તિ ઉપર ત્યાં ચોકડી તણાયા જ્યાં ખોટા ખયાલોમાં, પડી ગઈ જીવનમાં, સમજદારી ઉપર ચોકડી મથી રહ્યાં છે જીવનમાં સહુ, મારી મારી ચોકડી, કરે છે કોશિશ તો શૂન્યની થાયે લીટી શૂન્યની કે થાયે લીટી ચોકડીની, છે જિત એમાં તો બાજીની થઈ શકે ના લીટી શૂન્યની કે ચોકડીની, રમવી પડશે બાજી પાછી તો ચોકડીની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rami rahyam chhe, rami rahyam che jivanamam to ramata, sahu shunya ne chokadini
rahyam che maratanne maratam sahu anajani chijo upara, jivanamam to chokadi maari nathi chokadi, jivanamam to sahamadiamya that sahamokadi
jiachi emat jya rahyamya chi jiachi, emat jyamhot chiachi to puri
maravani to che jivanamam to sada, vikarone vikaro upar to chokadi
vrittio upar melavasho na jya kabu, sabandho upar padashe tya chokadi
maari na jivanamam jya maya upar chokadi, padi gai gai gai mukti upar thotyam
ch upar chokadi
mathi rahyam che jivanamam sahu, maari mari chokadi, kare che koshish to shunyani
thaye liti shunyani ke thaye liti chokadini, che jita ema to bajini
thai shake na liti shunyani ke chokadini, ramavi padashe baji paachhi to chokadini
|