BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1263 | Date: 23-Apr-1988
   Text Size Increase Font Decrease Font

ઉપકાર તારા તો છે એટલા માડી, ગણ્યા ના ગણાય

  No Audio

Upkar Tara Toh Aetla Madi, Gadya Na Gaday

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)


1988-04-23 1988-04-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12752 ઉપકાર તારા તો છે એટલા માડી, ગણ્યા ના ગણાય ઉપકાર તારા તો છે એટલા માડી, ગણ્યા ના ગણાય
કરીએ કોશિશ ભલે ઘણી, એ તો ઉતારી ના શકાય
એક હોય તો ગણીયે, એ તો ગણ્યા ગણી ના શકાય
ગણતા ન આવે પાર એનો, જીવન એમાં વીતી જાય
શ્વાસ મળ્યો એવો જીવનમાં, છેલ્લો શ્વાસ છૂટી જાય
ઉપકાર તારા ચાલુ રહે માડી, અંત એના ના દેખાય
વિપરીત સંજોગોમાં માડી, ઉપકાર તારા ના સમજાય
સંજોગે પલટાતા માડી, તારો હાથ તો વરતાય
ઉપકાર તારા અટકે નહિ, એક પછી એક મળતાં જાય
તારા ઉપકાર વિનાનો પ્રાણી નથી, સહુ ઉપકારે તો ન્હાય
Gujarati Bhajan no. 1263 by Satguru Devendra Ghia - Kaka
ઉપકાર તારા તો છે એટલા માડી, ગણ્યા ના ગણાય
કરીએ કોશિશ ભલે ઘણી, એ તો ઉતારી ના શકાય
એક હોય તો ગણીયે, એ તો ગણ્યા ગણી ના શકાય
ગણતા ન આવે પાર એનો, જીવન એમાં વીતી જાય
શ્વાસ મળ્યો એવો જીવનમાં, છેલ્લો શ્વાસ છૂટી જાય
ઉપકાર તારા ચાલુ રહે માડી, અંત એના ના દેખાય
વિપરીત સંજોગોમાં માડી, ઉપકાર તારા ના સમજાય
સંજોગે પલટાતા માડી, તારો હાથ તો વરતાય
ઉપકાર તારા અટકે નહિ, એક પછી એક મળતાં જાય
તારા ઉપકાર વિનાનો પ્રાણી નથી, સહુ ઉપકારે તો ન્હાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
upakaar taara to che etala maadi, ganya na ganaya
karie koshish bhale ghani, e to utari na shakaya
ek hoy to ganiye, e to ganya gani na shakaya
ganata na aave paar eno, jivan ema viti jaay
shvas malyo evo jivanamaya, chhuti shvas
upakaar taara chalu rahe maadi, anta ena na dekhaay
viparita sanjogomam maadi, upakaar taara na samjaay
sanjoge palatata maadi, taaro haath to varataay
upakaar taara atake nahi, ek paachhi ek malta jaay
taara upakaar to nano prani nathi, sahu upakare to

Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is sharing upon the grace and benevolence of the Divine Mother which is countless and limitless.

Kakaji prays
Your benevolence is so much O'Mother which cannot be counted as it is countless.
Tried quite hard but it cannot be taken down.
If it was only one, then it could have been counted, but it cannot be counted.
It cannot be counted upon, as even though the whole life is spent on it.
Got so much breath in life, but the last breath is still left out.
Your grace is continuously falling upon, the end of which cannot be seen.
In adverse situations, your grace cannot be understood.
As the adverse situations changes, your hand in it
can be felt.
Your grace is never stopped, one after the other it is received.
There is no creature in this world without your grace, all are bathing in your grace.

First...12611262126312641265...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall