BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1264 | Date: 24-Apr-1988
   Text Size Increase Font Decrease Font

મેળવ તું તારા જીવનનો મેળ, તારા કર્મો તને તો કામ લાગ્યા છે

  No Audio

Melav Tu Tara Jivanno Mel, Tara Karmo Tane Toh Kaam Lagya Che

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)


1988-04-24 1988-04-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12753 મેળવ તું તારા જીવનનો મેળ, તારા કર્મો તને તો કામ લાગ્યા છે મેળવ તું તારા જીવનનો મેળ, તારા કર્મો તને તો કામ લાગ્યા છે
મુશ્કેલીઓ આવી જીવનમાં અનેક, હરિના હેત તો સદા વરસ્યા છે
વેળા વેળાએ, વળાંક મળે જીવનને, સંજોગ જીવનમાં જેવા આવે છે
મુશ્કેલીમાં મારગ બને મુશ્કેલ, સંયમ ને વિવેક જ્યાં ચૂક્યા છે
અંધકારે તો પ્રકાશ જ્યાં ના પહોંચે, તારા પ્રકાશ તો ત્યાં પહોંચ્યા છે
ઊંડો ના ઉતરજે, બહુ કર્મોના જળમાં, ઊંડાણ એના બહુ ઊંડા છે
પ્રેમ ને ત્યાગથી તરશે તું કર્મમાં, વહેણ તો એના બહુ છુપા છે
કર્મો તો જીવનમાં એકજ છે સાચા, દ્વારે `મા' ને જે પહોંચાડે છે
Gujarati Bhajan no. 1264 by Satguru Devendra Ghia - Kaka
મેળવ તું તારા જીવનનો મેળ, તારા કર્મો તને તો કામ લાગ્યા છે
મુશ્કેલીઓ આવી જીવનમાં અનેક, હરિના હેત તો સદા વરસ્યા છે
વેળા વેળાએ, વળાંક મળે જીવનને, સંજોગ જીવનમાં જેવા આવે છે
મુશ્કેલીમાં મારગ બને મુશ્કેલ, સંયમ ને વિવેક જ્યાં ચૂક્યા છે
અંધકારે તો પ્રકાશ જ્યાં ના પહોંચે, તારા પ્રકાશ તો ત્યાં પહોંચ્યા છે
ઊંડો ના ઉતરજે, બહુ કર્મોના જળમાં, ઊંડાણ એના બહુ ઊંડા છે
પ્રેમ ને ત્યાગથી તરશે તું કર્મમાં, વહેણ તો એના બહુ છુપા છે
કર્મો તો જીવનમાં એકજ છે સાચા, દ્વારે `મા' ને જે પહોંચાડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
melava growth taara jivanano mela, taara Karmo taane to kaam laagya Chhe
mushkelio aavi jivanamam aneka, harina het to saad varasya Chhe
vela velae, valanka male jivanane, sanjog jivanamam JEVA aave Chhe
mushkelimam Maraga bane mushkela, sanyam ne vivek jya chukya Chhe
andhakare to Prakasha jya na pahonche, taara prakash to tya pahonchya che
undo na utaraje, bahu karmo na jalamam, undana ena bahu unda che
prem ne tyagathi tarashe tu karmamam, vahena to ena bahu chhupa che
karmo to daju chhupa 'chhe karmo to daja chhupa' ne jivanamah ne che

Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is exploring upon Karma (deeds) wherein he is stating about the deeds which we do and they make our path. Our deeds only work for us, and the deed which helps us to reach the door of the Almighty is the true deeds.
Kakaji says,
Remove the analysis of your life, you shall come to know that your deeds have worked for you.
Many difficulties have arrived in life, but the divines grace always falls upon you.
From time to time life takes a turn, as the coincidences arrive in life.
In difficulties, the path becomes quite difficult, as restraint and conscience get missed.
In the darkness where light cannot reach, your light reaches there.
Further Kakaji's advice is us to not go much deeper in the web of deeds, as the depth is very deep.
We thirst for love and sacrifice in deeds, as the flow is quite hidden.
Kakaji concludes
Only those deeds are true in life, which makes you reach at the door of the Divine Mother.

First...12611262126312641265...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall