Hymn No. 1267 | Date: 26-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-26
1988-04-26
1988-04-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12756
ના કરજે નાક લાંબું તું એટલું, અન્યને અડચણ કરે
ના કરજે નાક લાંબું તું એટલું, અન્યને અડચણ કરે પાથર ના પથારો તું એટલો, જે સંકેલી ના શકે જળમાં જાજે ન ઊંડો એટલો, કિનારે પાછો ફરી ના શકે કરજે હાથ લાંબો તું એવો, શરમ લેતા કોઈ ન અનુભવે કાઢજે ના શબ્દો આકરા એવા, હૈયે તો ઘા ઊંડા કરે દેવામાં ના ડૂબજે તું એટલો, પાછું વાળી ના શકે ભૂલજે ના ભાન માયામાં એટલું, તને જગાડવો પડે ના લૂંટજે લાજ તું અન્યની, લાજ તો પહેલી તારી જાશે હેત વરસાવજે તું એટલું, જે અન્ય તો પચાવી શકે દાન દેજે અન્યને તું એવું, પગભર ઊભો જે કરે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na karje naka lambum tu etalum, anyane adachana kare
pathara na patharo tu etalo, je sankeli na shake
jalamam jaje na undo etalo, kinare pachho phari na shake
karje haath lambo tu evo, sharama leta koi na anubhave
kadhaje na shabdo akara eva, haiye to gha unda kare
devamam na dubaje tu etalo, pachhum vaali na shake
bhulaje na bhaan maya maa etalum, taane jagadavo paade
na luntaje laaj tu anyani, laaj to paheli taari jaashe
het varsaavje tu etalum, je anya to pachavi shake
dar deje ubho je kare
Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is giving a message of life. He is teaching about the do's and don'ts of life and building our knowledge to live a happy respectful life.
Kakaji says,
Do not make your nose, so long that it hinders others.
Do not make a bed of stones, as such that it cannot be folded.
Do not go so deep in the water that you cannot return to the shore.
Spread your hands so much that while taking a debt, you do not feel ashamed.
Do not use such type of unnecessary words that it hurts to your heart.
Do not drown in giving debts, as you cannot get it returned back.
Do not forget in illusions, so much that you need to be awakened up.
Do not rob the respect of others, do not shame others as you shall be shamed first.
Pour the rain of love so much that it can be digested by others.
Give donations to those, who make you stand on your feet.
|