Hymn No. 1268 | Date: 28-Apr-1988
|
|
Text Size |
 |
 |
સમય સમય પર ભેગા થયા, સમય સમય પર છૂટા પડયા
Samay Samay Par Bhega Thya, Samay Samay Par Chuta Padya
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1988-04-28
1988-04-28
1988-04-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12757
સમય સમય પર ભેગા થયા, સમય સમય પર છૂટા પડયા
સમય સમય પર ભેગા થયા, સમય સમય પર છૂટા પડયા ઋણાનુબંધે સહુ ભેગા થયા, ઋણાનુબંધે સહુ છૂટા થાતાં ઋણ જેવા જેવા જેની સાથે, સાથે રહ્યા, તેવા એ તો ત્યાં સુધી ભેગા રહ્યા કોઈની આંખે તો પ્રેમ વરસ્યા, કોઈની આંખે તણખા ઝર્યા લાખ ઇચ્છા હોય રહેવા સાથે, ઋણ પૂરું થાતાં છૂટા પડયા અજાણ્યા સાથે સંબંધ ગાઢ બનતા, ગાઢ સંબંધ પણ તૂટી જાતા આ ભવના કે પરભવના ઋણ પૂરાં થાતાં, અલગ અલગ મળ્યાં, અલગ પડી જાતા તાંતણાં ઋણના જેવા બંધાયા, ત્યાં સુધી સહુ બંધાતા ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samay samaya paar bhega thaya, samay samaya paar chhuta padaya
rinanubandhe sahu bhega thaya, rinanubandhe sahu chhuta thata
rina jeva jeva jeni sathe, saathe rahya, teva e to tya sudhi bhega rahya
koini aankhe to prem
jeva varasha sathe, rina puru thata chhuta padaya
ajanya saathe sambandha gadha banata, gadha sambandha pan tuti jaat
a bhaav na ke parabhavana rina puram thatam, alaga alaga malyam, alaga padi jaat
tantanam rinana jeva bandhaya, tya sudhi sahu bandhata gaya
Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is talking about debt the debt which is created by the deeds which we do, and accordingly the relationships are made.
Kakaji says,
We have gathered from time to time and parted from time to time.
All come together due to the debt bond and all shall depart as per the debt bond.
When there is debt-related with somebody, till then they have to stay together.
In somebody's eye's love rains and in somebody's eye's sparks flashed.
Though there may be a million wishes to stay together with somebody, but as the debt is paid off then you get free from it.
Relationships with strangers become closer, even closer relationships break.
As the debt of this earth gets over, different people meet and depart.
Once when the string of debt gets tied, all start getting tied till the end.
|