BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1272 | Date: 29-Apr-1988
   Text Size Increase Font Decrease Font

મૂંઝાયો મનમાં ઘણો માડી, મળ્યો ના જગમાં ઉપાય

  No Audio

Munjhayo Mannma Hado Madi, Malyo Na Jagma Upay

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)


1988-04-29 1988-04-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12761 મૂંઝાયો મનમાં ઘણો માડી, મળ્યો ના જગમાં ઉપાય મૂંઝાયો મનમાં ઘણો માડી, મળ્યો ના જગમાં ઉપાય
જોઈ મૂર્તિ તારી મંદિરમાં, નીંદ પણ ગઈ ત્યાં વિસરાઈ
માયાએ મન મોહ્યા હતા, મૂર્તિએ મન ચોર્યું સદાય
જાણું ન હું ઉપાય એનો માડી, માંગુ તારી પાસે ઉપાય
રાતદિન એમાં રહ્યો રચ્યોપચ્યો, પડી ના નજર તારી મૂર્તિમાં
જોતાંવેંત તારી મૂર્તિ, લીધું છે સ્થાન એણે હૈયામાં
ચેન તો મારા ગયા હરાઈ, નજર સામે તો એ દેખાય
તારા વિના તો માડી, નથી ઉપાય એનો તો બીજે ક્યાંય
દર્શનની ઝંખના જાગી એવી, દિન દિન એ વધતી જાય
ઉપાય રહ્યો છે એકજ માડી, તારા દર્શનથી પ્યાસ બુઝાય
Gujarati Bhajan no. 1272 by Satguru Devendra Ghia - Kaka
મૂંઝાયો મનમાં ઘણો માડી, મળ્યો ના જગમાં ઉપાય
જોઈ મૂર્તિ તારી મંદિરમાં, નીંદ પણ ગઈ ત્યાં વિસરાઈ
માયાએ મન મોહ્યા હતા, મૂર્તિએ મન ચોર્યું સદાય
જાણું ન હું ઉપાય એનો માડી, માંગુ તારી પાસે ઉપાય
રાતદિન એમાં રહ્યો રચ્યોપચ્યો, પડી ના નજર તારી મૂર્તિમાં
જોતાંવેંત તારી મૂર્તિ, લીધું છે સ્થાન એણે હૈયામાં
ચેન તો મારા ગયા હરાઈ, નજર સામે તો એ દેખાય
તારા વિના તો માડી, નથી ઉપાય એનો તો બીજે ક્યાંય
દર્શનની ઝંખના જાગી એવી, દિન દિન એ વધતી જાય
ઉપાય રહ્યો છે એકજ માડી, તારા દર્શનથી પ્યાસ બુઝાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
munjayo mann maa ghano maadi, malyo na jag maa upaay
joi murti taari mandiramam, ninda pan gai tya visaraai
mayae mann mohya hata, murtie mann choryum sadaay
janu na hu upaay eno maadi, mangu taari paase upaay eno maadi, mangu taari paase upaay
yo ratadina ema rahyo tariopachim, potamurt rahyo
tariop taari murti, lidhu che sthana ene haiya maa
chena to maara gaya harai, najar same to e dekhaay
taara veena to maadi, nathi upaay eno to bije kyaaya
darshanani jankhana jaagi evi, din dina e vadhati jaay
upaay mahyo chi, paar darjaya

Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is talking about his state of mind which is into confusion and there is
no solution to it in this world.

Kakaji says
Confused in mind a lot, found no remedy in the world for it.
As I saw your idol in the temple, since then my sleep is gone and forgotten.
Illusions have fascinated the mind, your idol has always stolen away from the heart.
I do not know about any solutions to it. I am asking for solutions to you.
Day and night I stayed in it, but my eyes did not fall on your idol.
As seeing your idol, it has taken place in my heart.
The peace of my heart is lost, as it appears in front of my eyes.
Without you there is no other solution to it O'Mother.
The longing for your vision has awakened and the desire is increasing day by day.
The only solution to it is to quench our thirst with your vision.
Kakaji here is clearing all the doubts, by saying that the solution for any confusion is the divines vision.

First...12711272127312741275...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall